Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 8
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
३१- मुक्तिद्वात्रिंशिका
( એક્ટીસમી બત્રીસીની પ્રસાદી )
સર્વથા વૃતાર્થતંડિચ મુજો વ્યનિષ્ઠતે રૂ9/૧ાા (ઉ.ર૦૬૨) સંપૂર્ણતયા કૃતકૃત્યતા તો કેવલજ્ઞાનીને મોક્ષમાં જ હોય છે, ૧૩ મા ગુણસ્થાનકે નહિ.
शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् ।।३१/५ ।। (पृ.२०९५) શમ-દમાદિ ગુણની પ્રાપ્તિ તો, યોગસાધનાની પ્રવૃત્તિ પૂર્વે પણ,
યોગપૂર્વસેવા દ્વારા સંભવી શકે છે.
योगप्रवृत्तेः अतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् ।।३१/५।। (पृ.२०९६) યોગસાધનાની પ્રવૃત્તિ તો વિશિષ્ટ કક્ષાના શમ-દમાદિ ગુણોનું સંપાદન કરવા દ્વારા જ સફળ બને છે, નહિ કે સામાન્ય કક્ષાના સમાદિ ગુણોનું સંપાદન કરવા દ્વારા.
भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धात् ।।३१/७।। (पृ.२१०२) હું ભવ્ય છું કે અભવ્ય ?' આવી શંકા દ્વારા જ પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય થવાથી યોગસાધનાની પ્રવૃત્તિ અટકી નહિ પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org