SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ३१- मुक्तिद्वात्रिंशिका ( એક્ટીસમી બત્રીસીની પ્રસાદી ) સર્વથા વૃતાર્થતંડિચ મુજો વ્યનિષ્ઠતે રૂ9/૧ાા (ઉ.ર૦૬૨) સંપૂર્ણતયા કૃતકૃત્યતા તો કેવલજ્ઞાનીને મોક્ષમાં જ હોય છે, ૧૩ મા ગુણસ્થાનકે નહિ. शमादिसम्पत्तेः पूर्वसेवया योगप्रवृत्तेः प्रागपि सम्भवात् ।।३१/५ ।। (पृ.२०९५) શમ-દમાદિ ગુણની પ્રાપ્તિ તો, યોગસાધનાની પ્રવૃત્તિ પૂર્વે પણ, યોગપૂર્વસેવા દ્વારા સંભવી શકે છે. योगप्रवृत्तेः अतिशयितशमादिसम्पादकत्वेनैव फलवत्त्वात् ।।३१/५।। (पृ.२०९६) યોગસાધનાની પ્રવૃત્તિ તો વિશિષ્ટ કક્ષાના શમ-દમાદિ ગુણોનું સંપાદન કરવા દ્વારા જ સફળ બને છે, નહિ કે સામાન્ય કક્ષાના સમાદિ ગુણોનું સંપાદન કરવા દ્વારા. भव्यत्वाभव्यत्वशङ्कयैव भव्यत्वनिश्चयेन प्रवृत्त्यप्रतिबन्धात् ।।३१/७।। (पृ.२१०२) હું ભવ્ય છું કે અભવ્ય ?' આવી શંકા દ્વારા જ પોતાનામાં ભવ્યત્વનો નિશ્ચય થવાથી યોગસાધનાની પ્રવૃત્તિ અટકી નહિ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy