SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાનશ્યાગવાસ્તવત્વેન વેમુવ્યવસ્થાનુપત્તેિ રૂ9/9/ (પૃ. ). બૌદ્ધદર્શનસંમત જ્ઞાનસંતાન અવાસ્તવિક હોવાથી તેના માધ્યમથી જે રાગાદિ કલેશથી બંધાયેલ હતો તે જ મુક્ત થયો” આ પ્રમાણેની વ્યવસ્થા અસંગત થશે. षड्दर्शनसमूहमयत्वस्य जैनदर्शने सम्मतत्वात् ।।३१/१८ ।। (पृ. ) જૈનદર્શન પદર્શનસમૂહમય છે એવું શાસ્ત્રસમ્મત છે. क्रमिकाक्रमिकोभयस्वभावोपयोगस्य તત્ર તત્ર વ્યવસ્થાપિતાત્ |ીરૂ9/૨૦ાા (પૃ. ) ઉપયોગ ક્રમિક-અક્રમિકઉભયસ્વભાવવાનો છે' એવું તે તે શાસ્ત્રોમાં પ્રમાણથી સ્થાપિત કરાયેલ છે. सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः ।।३१/३०।। (पृ. ) જ્યાં અતીન્દ્રિય અને આત્મત્તિક જ્ઞાનવેદ્ય સુખ રહેલું છે તેને મોક્ષ જાણવો. અકૃતાર્થ-અનુદ્યમી જીવો વડે તે મોક્ષ મેળવવો દુષ્કર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004945
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 8
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages414
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy