________________
આત્મવિણ ટેકા કરે નિરાધાર
ક્યારે ધોઈ પુગીશ મોક્ષ વ્યાર
કેશવ કરી લે વિચાર દ્રષ્ટિ ખેંચાય જ્યાં પલવાર બી પડે થતાં જ તન્મયાકાર
ડીમ્પલ કરી લે વિચાર સ્પર્શો દોષ ઝેરીલો અપાર ચેત નહીં તો તું લપસનાર
કેશવ કરી લે વિચાર સ્થૂળ દોષ ચાલે ના એકવાર એક ફેર ડૂળ્યો તો શું વિચાર ?
કેતન કરી લે વિચાર પલ પલ કીમતી અપાર કામનું સરવૈયું કર તૈયાર
કેશવ કરી લે વિચાર થોડી ક્ષણ રહ્યો તન્મયાકાર બે પાંદડેથી ઝાડ તૈયાર
ડીમ્પલ કરી લે વિચાર મુખડું થાય જગાર ખપે અંતઃકરણ ચેક ચકાર
કેશવ કરી લે વિચાર ડૂબેલાને દાદા તારણહાર મરજીવા બની ઉગારનાર
કેતન કરી લે વિચાર બ્રહ્મચર્યથી જ નાવે પાર માલ સામાન ખપશે અપાર
કેશવ કરી લે વિચાર બે પાંદડા પછી તારી હાર સૂક્ષ્મમાં વીર્ય સ્મલન થનાર
ડીમ્પલ કરી લે વિચાર
ક્યારે નીકળીશ વિષય પાર જ્ઞાન ત્યારે જ ઝળકશે અપાર
લતિકા કરી લે વિચાર
ઓત્તારી” તારી વારંવાર ટેરેસાનો તું અવતાર
કેશવ કરી લે વિચાર ભયંકર વિષયદોષનો ભાર આલોચના કરીને ઊતાર
કેશવ કરી લે વિચાર ઊખેડ કૂંપણ તત્વાર અટકે અલન થી હુંશિયાર
કેતન કરી લે વિચાર કીડી જેવી તારી રફતાર પવન વેગે થવાય પાર
લતિકા કરી લે વિચાર ઇમોશનલ થઈશ ના લગાર દાદાઈ શક્તિ તુજમાં અપાર
કેશવ કરી લે વિચાર વિષય બાંધ્યા નર્કાગાર આલોચના એક જ ઉગારનાર
કેશવ કરી લે વિચાર ચિત્તે પાડ્યા ફોટા વારંવાર પ્રતિક્રમે ધોને કોટીવાર
કેતન કરી લે વિચાર નેગેટીવ વધારે અરી ભાર તોડે અભેદતાના તાર
લતિકા કરી લે વિચાર પુરુષ બની જીત સંસાર મોક્ષના ખુલશે ત્યારે દ્વાર
કેશવ કરી લે વિચાર વીર્ય છે પુદ્ગલ સાર તે જીત્યું પામે સમયસાર
કેતન કરી લે વિચાર નેગેટીવ ત્યાં “સ્વ'ની હાર ફેરવ પોઝીટીવમાં તત્કાળ
નીમેશ કરી લે વિચાર “મીન્સ મીન્સ' મીનીંગલેસ થનાર
સીમંધરને ઠેર ઠેર પધાર
કેશવ કરી લે વિચાર બ્રહ્મચર્ય વિના નથી ઉદ્ધાર મોક્ષે ગયા સર્વસંગ ત્યાગનાર
કેતન કરી લે વિચાર નાખે પથ્થર, ને સહુ ઝીલનાર નેગેટીવ કાજે જલ્દી તૈયાર
કેશવ કરી લે વિચાર અન્ય છાંયામાં છપનાર
ડીમ્પલ કરી લે વિચાર પ્રશ્ન છે આ જ અવતાર મોહ જીતી કર સંસાર પાર
કેતન કરી લે વિચાર સહુમાં ઘૂસાડયા કેટલા ખાર