________________
ભારતી લોકજીવનમાં વસ્રા ભૂષણો
ભારતીય સંસ્કૃતિ હંમેશા કળાપ્રિય રહી છે. લેાકસમાજનાં વિકસતા જતા કલાપ્રેમે સૌષ્ઠવ યુક્ત શણગારને જન્મ આપ્યો. પરિણામે શરીરને શણગારવા માટે રૂડા રૂપને દીપાવવા માટે વોની સાથે સાથે અભૂષણો પણ અસ્તિત્વમાં આવ્યા. લગ્ન જેવા મંગલ પ્રસંગે તથા જન્માષ્ઠમી, હોળી, દિવાળી જેવા ઉત્સવ પ્રસંગે લેક સમાજની નારીએ અવનવા આભૂષણો પહેરીને હરખભેર ઉત્સવની ઉજવણી કરે છે.
પ્રકૃતિની ગેદમાં હરિયાળી વનરાર્જિની વચમાં પાંગરેલું !પણું લોકજીવન પ્ર!રંભથી જ ઉત્સવ પ્રિય રહ્યું છે. આદિયુગન! રંગીલા માનવીએ ખેર!ક અને રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતે પરિપૂર્ણ થતાં નવરાશના વખત મનને આનંદ આપે એવી શેાધે પાછળ ગાળવા માંડયે.. પ્રારંભમાં કુદરતે છૂટે હાથે બક્ષેલા ભાતભાતના રંગબેર’ગી રૂપાળાં ફૂલડાં કાનમાં ખાસ્યાં. મનેાહર ફૂલડાંની માળા અનાવીને કખીલ!ની કોઈ સુંદરીનાં ગળામાં પહેરાવી તેનુ મન જીતી લીધું. પછી તેા પક્ષીઓનાં ભાતીગળ પીંછાએ ધારણ કર્યાં બળદ જેવા પશુમેના દાંતની માળાએ બનાવીને પહેરવાની શરૂઆત કરીને માનવીરૂપે રૂડા બનવાની મામણમાં પડયા. ત્યારથી શરીર શૃંગારનું પ્રથમ પ્રકરણ આરંભાયુ એમાંથી દેહને શગારવા વેશભૂષા, કેશભૂષા અને તેાખ નિરાળાં આભૂષા અસ્તિત્ત્વમાં આવ્યા. પીંછા, હાડકાં, શંખ, છીપલાં, કોડી, લાટુ, તાંબુ, કાંસુ, પિતળ વગેરેનાં ઘરેણાંના એક તબક્કો પૂરો ચતાં સેનાં ચાંદીનાં આષાના બીજો તબક્કો આર ભાયા. હીરા, માણેક અને ઝવેરાત તા ત્યારપછી ઘણાં મેાડા અસ્તિત્ત્વમાં આવ્યાં. આમ ધીમે ધીમે સેાના રૂપાનાં ઘરેણાં બનાવનાર સાની મહાજનના આખા વ અસ્તિત્વમાં આણ્યે. આજે આદિવાસીઓ જેવા પછાત વર્ગોથી માંડીને વાણિયા, બ્રાહ્મણ જેવા ઉચ્ચ વર્ણનાં સ્ત્રી-પુરૂષાનાં અંગાની શેભામાં અભિવૃદ્ધિ કરતાં સેાના રૂપાનાં ઘરેણાં તા સંસ્કૃતિમાં સર્જનકાળ જેટલાં પ્રાચીન છે.
વેદો આપણા પ્રાચીનતમ ગ્રંથ મનાય છે. વેદના સમયમાં સ્ત્રી સાનાનાં આભૂષશેા પહેરતી હતી તેવા ઉલ્લેખા મળીં આવે છે. યજુર્વેદમાં આવે છે કે જે સાનાનાં ઘરેણાં પહેરે છે તે અપવિત્રને પણ પવિણ કરે છે. આમ વેદનાં સમયમાં પણ સાનાનાં ધરેણાંનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે.
હડપ્પા તથા મેાહે–જો–દડાનાં અવશેષમાં સેાનું, કાંસુ, તાંબુ તાંબુ, રૂપું છીપ અને સાદા તથા કીંમતી પથ્થરનાં કંઠ હાર, દામણી, વીંટી વલય, હારનાં છૂટક મણુકા તેમજ ઘરેણાંનાં અધઘડેલા નાનામેાટા નમૂના મળી આવ્યા છે. ભારતીય કલાધામ
Jain Education International
શ્રી જોરાવરસિ’હું જાવ
સમા અજંટાની બહુમૂલ્ય ગુફાએમાંની એક ગુફ઼ામાં નારીના કેશ ગૂન અને તેના પર ઘરેણાં પહેરેલું... મનેાહર ચિત્ર જોવા મળે છે.
અજંતા, ઇલેારા ઊપરાંત ભારદ્ભુત, સાંચી, અમરાવતી, ભુવને શ્વર, કોણાક અને પૂરીનાં પ્રાચીન મદિરેમાં મૂર્તિઓના શિલ્પમાં અનેક પ્રકારનાં પ્રાચીન આભૂષણેાનાં ઉત્તમ નમૂનાએ જોવા મળે છે. ગુપ્તકાળમાં સ્ત્રી–પુરૂષો પેાતાના દેહને દૈદીપ્યમાન બનાવવા માટે શરીરપર અસંખ્ય આભુષણા ધારણ કરતાં તેવું ઇતિહાસ નોંધે છે. વાત્સ્યાયને પેાતાના કામ સૂત્રમાં યુવાનને વિવિધ પ્રકારનાં અનેક આભૂષણ પહેરવાનું કહ્યું છે.
મહાકવિ કાલિદાસે ‘રઘુવ’શ'માં ઈન્દુમતીનાં સ્વયંવર પ્રસ ંગે એકત્ર થયેલા રાજા–મહારાજાઓએ સુવર્ણનાં કેપૂર, વીટીએ તથા રત્નજડિત હાર પહેર્યાં છે તેનું સુંદર વર્ણન આપ્યુ છે. આમ આભૂષશે! પહેરવાની પરરંપરા આપણે ત્યાં ઘણા પ્રાચીન સમયથી ઉતરી આવી છે.
ભાતીગળ આભૂષાનાં ધાવૈયા સેાની મહાજનેાના પણ આગવેા કસબ છે. આ સબાનાં કસબીએ એક તાલા સાનામાંથી દાગીના ઘડવા માટે કસ મૂકવાના પથ્થર, સાણસી, હથેાડી, અંગાઠા, સગડી, દીધી, દીવધમી, જંતરડું, તેજાબ, ટંકણખાર, હરણિયા પારા, ગેરિલા વગેરે ૧૧ ચીજોના ઉપયેગ કરે છે . મીનાકામ મહાજને! તે આથી પણુ વધુ સાધનેને ઉપયોગમાં લે છે.
કરનાર
સાચેા સેાની ૬૪ કળાઓમાં પારાંગત મનાય છે મૂળદેવે મહારાજા ચંદ્રગુપ્ત સમક્ષ સાની મહાજનેાની ૬૪ કળાએ વર્ણવી હતી એમાં ૨ કળા સાનાની કસેટી કરવાની અને તાલમાપની પ કળા તાળવાની ૧૬ કળા સેાનું ગાળવાની મુસ' માટેની ૬ કળા અગ્નિની અગાડી ફૂંકવાની ૬ કળા અગ્નિ રાખવાની ૬ કળા સાનીની પેાતાની ૧૨ ચેષ્ટા કળા અને બાકીની ૧૧ શ્રેષ્ટ કળા આમ સેાની મહાજન ૬૪ કળાનાં કસખી ગણાય છે.
ભારતીય આભૂષા પહેરનારને જ નહીં જોનારને પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે ધરેણાં બનાવવાની આધુનીક કળા કારીગરી એ અનેક સદીઓનાં વિકાસનું પરીણામ છે. આ કળા પર ભારત બહારની અનેક સંસ્કૃતિ અને ભારતનાં વિભિન્ન પ્રદેશોની પરંપરાગત શૈલીઓનુ સમિશ્રિણ થયેલું જોવા મળે છે.
મુસ્લિમ રાજવીઓનાં સમયમાં કળાએ નવી દિશામાં પ્રયાણ કર્યું સંમિશ્રણમાંથી આભૂષણેાના અનેક
For Private & Personal Use Only
ભારતીય ધરેણાં બનાવવાની હિંદુ અને મુસ્લિમ શૈલીનાં નવા રૂપે અને સ્વરૂપે! વિકાસ
www.jainelibrary.org