________________
સ્મૃતિગ્રંથ
૭૫૫
૨૪ રાજ્ય પદ્ધતિ - લોકશાહી ૨૫ રાષ્ટ્રીય પક્ષી - મોર ૨૬ રાષ્ટ્રીય પશુ - સિંહ
૧૧૧
૭ રાષ્ટ્રિયનાદ - વંદેમાતરમ ૮ રાષ્ટ્રીય પોષાક - ખાદી ૯ રાષ્ટ્રીય ચિન્હ - અશોક સ્તંભ ૧૦ આપણું રાષ્ટ્રગીત - જન ગણું મન ૧૧ રાષ્ટ્રીય રાધાની દિલ્હી ૧૨ રાષ્ટ્રભાષા ૧૩ રાષ્ટ્રધ્વજ - ત્રિરંગો ઝંડે ૧૪ રાષ્ટ્રીય તહેવારે- ૧૫ ઓગષ્ટ તથા ૨૬ જાન્યુઆરી ૧૫ રાષ્ટ્રનું સાચું ઘન- બાળકો ૧૬ સાચો ધંધે - ખેતી ૧૭ ચલણ - રૂપિયા ૧૮ રાષ્ટ્રીય સૂર – “આરામ હરામ હે, જય જવાન
જય કિસાન ૧૯ મુદ્રાલેખ - સત્ય મેવ જયતે ૨૦ રાષ્ટ્રધમ - માનવતા ૨૧ મૂળભૂત સિદ્ધાંતો- સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા ૨૨ શિક્ષણ - નયી તાલિમ ૨૩ પ્રગતિ - પંચવર્ષીય યોજના
ઉપસંહાર ભારતમાં આવેલ હિમાલય અને કુતૂબમિનારની ઉંચાઈ દૂનિ યામાં કયાંય નથી તો સિંધુ, ગંગા અને બ્રહ્મપૂત્રી જેવી પ્રાચિન અને પવિત્ર નદીઓ પણ ભારતમાં જ વહે છે.
સાચા મેતીની ભારતને ચરણે ભેટ ધરનાર સમુદ્ર છે, સેનાને હીરાની ખાશે ભારત ધરાવે છે.
સાચું કહીએ તો ભારતમાં કુદરત કળા, સૌંદર્ય અને લાવણ્ય તથા ભવ્યતા અને તેજ સર્જનહારે છુટા હાથે વર્યા છે. તેમાં જાણવા જેવું કેટલું બધું હોય ? દિવસના દિવસો જાય, ગ્રંથના 2 થે ભરાય છતાં તેને પાર પામી ન શકાય આથી હું પામર કેટલુંક સંપાદિત કરી શકું? છતાં જે કાંઈ આ ગ્રંથ માટે આપ્યું છે. તે અન્યત્ર સ્થળોમાંથી સંપાદિત કરેલ છે. મારું કાંઈ નથી. મારે તે દાવો પણ નથી.
અનેક ક્ષેત્રે કામાણી સર્વ પ્રથમ!
કામાણીનું પ્રાથમિક કાર્ય હંમેશા અગ્રણી તરીકેનું હોય છે – ઔદ્યોગિક વિકાસ, વિસ્તરણ વિવિધ્ય અને દેશની વધતી જતી જરૂરિયાતોની માંગને પહોંચી વળવા માટે એ અવિરત
પ્રયત્નશીલ છે અને એના પ્રયાસના ખાસ ક્ષેત્રોમાં એ હંમેશા સર્વોચ્ચ સ્થાને હોય છે. એને ઉદ્દેશ છે ઔદ્યોગિક સામર્થના એક વિશ્વસનીય પ્રતીક નીચે ઉત્તમોત્તમ વિવિધ પ્રકારનાં ઉત્પાદનમાં અગ્રેસર રહેવાનો. આર્સેનિક કોપર રેઝ, કેડમિયમ પર કન્ડકટર્સ, કેડમિયમ કોપર રેઝ, હાઉસ સર્વિસ મિટર્સ...નોન-ફેરસ ઇન્ડસ્ટ્રીયલ શીટ્સ અને સ્ટ્રિપ્સ...ટ્રાન્સમીશન લાઈન ટાવર્સ નોન-ફેરસ સ્યુગર અને રેફ્રિજરેશન ટયુઝ....રિકલેઈડ રબર...ઈન્ડસ્ટ્રીયલ જવેલ્સ કામાણી ઉદ્યોગ સમૂહ કામાણી ચમ્બર્સ, ૨, નિકોલ રોડ, બેલાર્ડ એસ્ટેટ, મુંબઈ ૧, બીઆર
ઔઘોગિક સામર્થ્યનું પ્રતીક.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org