________________
ભૂમિકા : ૧૧ ૬. વિષયુક્ત ખાદ્યને અમૃતમય કરી નાખનાર અહીં નાગકુમાર નહીં પણ નાગકુમારના મિત્ર યક્ષ છે.
૭. વિદ્યુત્પ્રભા માટે મીઠાઈ લઈને અગ્નિશમાં ત્રણ વાર નહીં પણ એ વાર જાય છે.
૮. દેવચંદ્રસૂરિની કથામાં રાજા ચારજીવને બતાવીને લાડુ ખાય છે, અહીં સ્પષ્ટ કારપક્ષી' શબ્દ છે.
૯. પહેલી વાર રાજા રાજરાણી બહાર ન નીકળે એવી દલીલ કરતા નથી, પણ ઉનાળા હેાવાનું બહાનું કાઢે છે. પ્રસૂતિની વાત આવતાં, અલબત્ત, લેાકાચારથી જુદા એવા રાજાયારના ઉલ્લેખ કરે છે.
૧૦. રાણીને પિયર મેાકલવા માટે મત્રીનું સમર્થાન લીધાની અહીં વાત
-
નથી.
૧૧. પેાતાની પુત્રી મરણ પામી છે એમ કહીને અપરમાએ એને ભેાંયરામાં રાખી હતી અને બ્રાહ્મણ આ કપટથી અજ્ઞાત હતા એમ અહી" કહેવાયું છે. ૧૨. આરામશેાભા પેાતાના પુત્રને રમાડવા અહીં એ જ રાત આવે છે
અને ખીજી રાતે જ રાજા અને રાકે છે. .
૧૩. આરામશાભાની આરમાન બહેનને છેવટે રાજા સ્થલાશયે મેાકલી આપે છે એમ અહીં વવાયું છે.
૧૪. ચંપાપુરીથી સ્ત્રીને લઈને નીકળેલા નંદન રસ્તામાં મારી નગરી ચંપાપુરી દૂર છે એમ વિચારે છે એ સરતચૂક જણાય છે. એની નગરી તા. કાસલા.
.
કેટલાક ફેરફારા તા કથા ઝડપથી ચલાવવા જતાં થયેલા જણાય છે. એ કારણે કાંક-કાંક પ્રસંગનિરૂપણુ અધર પણ રહી ગયું છે. જેમકે આરામશાલા સગર્ભા હૈાવાનું જાણવા મળે, એથી રમા મા અગ્નિશર્માને શિખવાડીને મેાકલે એવું નિરૂપણુ અહીં નથી. રાજદરબારમાં ગયા પછી અગ્નિશર્માન પુત્રી સગર્ભા છે એમ જાણવા મળે છે અને એ જાતે જ જાણું ત્રાગું કરે છે. પહેલી પ્રસૂતિ પિયર થાય એવી દલીલને લાભ પણ અહીં લેવાયેલા નથી.. એ જ રીતે નંદન ચંપાપુરી આવે છે તે પૂર્વેની કથા એકદમ ટ્રેંકમાં કહેવામાં આવી છે, અનેં શ્રીદત્ત શ્રેષ્ઠી માટે સદેશેા લઈને એ આવ્યા હતા એટલા ઉલ્લેખ પછી કુલધરકન્યાને રાતારાત પરણીને એ ચાલ્યેા જાય છે.
વિનયચન્દ્ર વર્ણનાદિકમાં મર્યાદિત રસ બતાવ્યા છે. અહી. નગરશાભાવન નથી, છત્રત્રયવષ્ણુન નથી. વાસભવનવન નથી પણુ અને સ્થાને પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org