________________
વનસ્પતિકાશ
[રાજકીતિ કે કાર્તિવિરચિત ‘આરામરોાભારાસ’માં વૃક્ષનામેાની વર્ણાનુક્રમિક યાદી મળે છે. પછી કાઈકાઈ કૃતિમાં ટૂંકાં વનવણુ નામાં કેટલાંક વૃક્ષનામેા ઉલ્લેખ પામ્યાં છે. અહીં વનસ્પતિવિષયક ગ્રંથા ને સામાન્ય શબ્દકૈાશાની મદદથી એ વૃક્ષનામેાના આજના પર્યાયા ને ઓળખ આપવાના પ્રયાસ કર્યાં છે. અત્યારે પ્રચલિત નામ હાય તાયે એને આ દેશમાં બતાવેલ છે અને પર્યાય રૂપે એ જ નામ મૂકયુ` છે. આશય પૂરી વૃક્ષયાદી કરવાના છે.
વણું કામાં વનસ્પતિનામા ઉપરાંત ફળ-મેવા આદિતાં ને કરિયાણાંનાં ગણાય એવાં નામેાના સમાવેશ કરવાની રૂઢિ જાય છે. આથી કમળકાકડી, પેાસ્ત જેવાં નામેા અહીં દેખાય છે. વણુકા પર્યાયનામાના ઉલ્લેખ પણ કરતાં જણાય છે.
વનસ્પતિની ખરેખરી એળખના પ્રશ્ન કઠિન છે કેમકે જુદાજુદા ગ્રંથા ને વિદ્વાનેાની માહિતી જુદી પડે છે. પ્રદેશભેદે વનસ્પતિએ જુદીજુદી રીતે ઓળખાય છે ને જૂના સમયમાં શું અભિપ્રેત હતું એ આજે નક્કી કરવું અધરું છે. એટલે આ પ્રયત્નની મર્યાદાએ સ્પષ્ટ છે. જ્યાં આળખ આપી છે પણ ખાતરી નથી ત્યાં પ્રશ્નાર્થાં મૂકી શકા વ્યક્ત કરી છે ને જ્યાં આળખ આપવાનું જ બની શક્યું નથી ત્યાં કેવળ પ્રશ્ના મૂકયો છે. ત્યાંક એ એળખ આપવાનું પણ બન્યું છે. દર્શાવેલાં સ ંસ્કૃત મૂળ કેટલેક ઠેકાણે દેશ્ય શબ્દોનાં સ ંસ્કૃતીકરણુ હાવાના વહેમ જાય છે. પણ પ્રાકૃત-દેશ્ય દાશામાં જેમને દેશ્ય તરીકે ઉલ્લેખ મળ્યા તે નામાને અહીં દૃશ્ય જ દર્શાવ્યાં છે.
નિર્દિષ્ટ સંખ્યાંકમાં પ્રથમ કૃતિક્રમાંક ને પછી સળંગ કડીક્રમાંક છે. એક જ કૃતિના બીજો કડીક્રમાંક આવે છે ત્યાં સાથે જ દર્શાવ્યા છે.]
અખાડ ૧.૨૩ અખરોટ (સ”. અક્ષ્ાટક) અગર ૧.૨૩, ૩.૩૮, ૫.૬૩ અગરુ (સં.અગુરુ) અગથીઉ ૧.૨૪ અથિયા, સેગર
Jain Education International
(સ".અગસ્તિ)
અનામ ૧.૨૩ નામ વગરનાં વૃક્ષ ? અર સુ ૧.૨૩ અરડૂસા (સ.
અરg)
For Private & Personal Use Only
www.jainelibrary.org