Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 379
________________ ૩૪૪ : આરામશોભા રાસમાળા હસું ૪.૧૦૭ મશ્કરી હાસિ, હાસું ૩.૯૦, ૬.૯૪ મશ્કરી, ઉપહાસ હિત ૫.૨૦૩, ૨૧૬, ૬.૨૨૪, ૪૧૬ હેત, પ્રેમ હિયઈ, હિયડઈ ૨.૧૩, ૪૯ હૃદયમાં, હુવઈ ૩.૫ હેાય, થાય હુંણી ૬.૨૯ થનાર હું તુ ૧.૧૫૮, ૫.૩૯૯ થી, -માંથી; - ૨.૩૭, ૫.૧૮૮ હતો હુંસ પ.રર૯,૬.૧૩૭ હેશ દંતી પ,૨૭, ૨૨૪ થી, વડ હેજ (પ્રાસમાં હજી) ૨.૪૯, ૪.૧૮૧ હેત હિવ ૧.૧૪૫, ૨.૨૪ હવે હિવઈણા ક.૨૪પ હવે દિવડા ૨.૬૯ હમણું હીઈ ૧.૪૬ હૃદયમાં હસઈ ૫.૭૭ હેસારવ કરે, હણહણે હીંસઈ ૬.૧૮૯ હર્ષ પામે હુણહાર પ.૨૬૧ હોનાર હેતઇ(પ્રાસમાં હેત) ૩.૨૭, પ.૧૮૭ હેતુથી, કારણથી, માટે હેલાઈ ૫.૪૦૬ જલદી, તરત જ (દે.) હેવ, હેવિ ૩.૧૬૯, ૪.૯૫,૫.૭૦ - હવે હેયજે ૧.૪૦ હેજે, થજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396