Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 383
________________ ૩૪૮ : આરામશોભા રાસમાળા ચંદન ૧.૩૧, ૪.૪૮ ચંદનનું વૃક્ષ (સં.) ચંપક ૧.૩૧, ૪,૪૮, પ.ચંપો (સં.) ચીગરાઈ ૧.૩૧ ચિકા ખાઈ? ચણકબાવા ૧.૩૧ ચણકબાબ (ફા. ચિનિકબાલા) છલીરૂ ૧.૩૨ એક કરિયાણું; છડીલે, શિલાપુષ્પ? છીંકણું ૧.૩૨ નાકછીંકણીને છોડ (સંછિક્કની) છુડ ૧.૩ર છડ – એક કરિયાણું; ધુર, ગોખરુ (સં.ગોક્ષુર)? જમલાસી ૧.૩૩ જટામાંસી ? જરગો ૧.૩૩ જરગા, એક પ્રકારનું ધાસ (હિ.જરગા) જરોજી ૧.૩૩ જગજાં - એક મે ? જબ ૧.૩૩ જાંબુ (સં.જ બૂ)? જબીર, જબીરિ ૧.૩૨, ૪.૪૫ જબરી લીંબુડી (સં.) જબુ, જબૂ, ૩.૩૮, ૫.૬૧ જબુનું વૃક્ષ (સં.જબૂ) જાતીફલ ૧૩૩ જાયફળ (સં.) જાય ૩.૩૯, ૪.૪૯ જાઈ (સં.જાતિ) જાસુ ૪.૪૮ જાસુદ જાસૂલ ૧.૩૩ જાસૂદ જાંબુ ૪.૪૫ જાંબુનું વૃક્ષ (સં.જબૂ) છજબ ૧.૩૩ જવો – એક ઘાસ છે ? જઈ ૩.૩૯ જઈ (સંયુથિકા) જૂહી ૧.૩૨ જૂઈ (સં.યૂથિકા) ઝઝણણ ૧.૩૩ ઝિઝિણ (.) - એક પ્રકારની લતા કે વૃક્ષ? ઝીંઝ ૧.૩૩ ઝીંઝી, આાંદરો ટેટમ ૧.૩૩ મહૂડો (દે. ટોલંબ)? ટીંડૂરી ૧.૩૩ ટીંડોરાને વેલો (સં.તુડીકેરી) ટીંબ૩ ૪.૪૭ ટીંબરુ (દેટિંબરુ) ડાંગ ૧.૩૪ ડાગ (દે.) – એક ભાઇ? ડાંગરડાં ૧.૩૪ ડાંગર ઢાંઢણિ ૧.૩૪ એક ઘાસ, કૌંચાને - વેલ (દે.ઢંઢણી) ઢીંબડું ૧.૩૪ ઢીંબડો – એક ભાજી ઢેઈ ૧.૩૪ હિંગ (રા.ઢ)? ઢેકી, વરખલી, કૃણુતમાલ? તકારિ ૧.૩૫ અરણની એક જાત (સંકોરી) તગર ૧.૩૫, ૩.૩૮,૫.૬૨ તગર (સં.) તમાલ ૩.૩૭, ૪.૪૮ તમાલ (સં.) તાડ ૧-૩૪ તાડ (સં.તાલ) તાલ ૩.૭ તાડ (સં.) તિલગ (“તિલંગ પાઠદોષ) ૩.૩૮ તિલકવૃક્ષ, રતાવલા તીડૂ ૧.૩૫ તિમિર વૃક્ષ (દે. તિરિડ)? તુત (પાઠ “તુત”?) ૧.૩૫ ફળઝાડ શેતૂર (ફા.નૂત; સંતૃદ)? થેગ ૧.૩૫ થેગી, એક ભાજી કે કંદ (દે.) ચેહર ૧.૩૫ થર (રે.) દમણુઉ ૧.૩૫, ૩.૩૯ દમણે (સં. દમનક) દાડમ ૧.૩૫, ૪.૪૭ દાડમ (સં.) દમણે ૪.૪૮ દમણે (સં. દમનક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396