Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 386
________________ નેતરના પ્રકારને છોડ (પ્રા.) વેલિ ૧.૪૧ વિચકિલ (પ્રા. વેઈલ)? નિદ્રાપ્રેરક લતા (દે. વેલી)? સજડીયુ ૧.૪૩ સાજડિયે, સાદડ, આજ, અજુન વૃક્ષ (સં.સ) સદાફલ ૧.૪૩, ૩.૩૮ ઉંબર, નાળ ચેરી વગેરે કેટલાંક વૃક્ષ સદાફલ કહેવાય છે, પરંતુ વર્ણકમાં ફળ તરીકે એનો ઉલલેખ થાય. છે તેથી સંભવતઃ નાળિયેર સરખડી ૧.૪૩ સરકડ, સરખડ, મુંજ ઘાસ (સં.શર). સરતરી ૧.૪૩ સુરત, કલ્પવૃક્ષ (રા.સરતર)? સરમાં ૧.૪ર એક કરિયાણું સરલ ૧.૪૩ સરલ, ચીડનું ઝાડ (દે.) સરસ ૧.૪૨ સરસડો (સં.શિરીષ)? સરસ છાલ -એક કરિયાણું સવસ ૧.૪૨ શીવણ, સંવનનું ઝાડ (સં.શ્રીપર્ણી) સાગ ૧,૪૨, ૩.૩૭ સાગ (સં. શાક) સાય ૩.૩૯ ? સાલરિ ૧૯૪૨ સાલેડી, ધૂપડો (સં. સલડી)? શીમળો(સં.શામલી)? સાંમલમલી ૧.૪૩ શીમળા (સં. શામલી)? કાળા મરી (સં. શ્યામલ મરિચ કે મલિન)? સિણિગિતરઉ ૧.૪૩ કાડાસિંગીનું ઝાડ (સંશૃંગી) વનસ્પતિશ : ૩૫૧ સિબલિ ૧.૪૨ શામલી, શીમળે (દેસિંબલિ)? સીંબલીકંટક – એક કરિયાણું સિરયૂ ૧.૪૨ સરગવો (સં.શિશ્ન) સીબલિ ૫.૬૨ જુઓ સિબલિ સીસવિ પ.૬ર સીસમ (સં.ર્શિશપા) સીંદૂરીલ ૧.૪૩ સિંદૂરી (સં. સિન્દુર) સુરહી ૪.૪૭ રાસ્ના, તુલસી, ચંદન, સર – સાલેડુ આદિ વૃક્ષમાંથી કઈ (સં.સુરભિ); એક કરિયાણું સૂકડી ૧.૪૨ સુખડ, ચંદન સૂયારુખ ૧.૪૨ સુવા (સંશતાહુવા) સેવંત, સેવંત્રી ૩.૩૯, ૪.૪૯ એક ફૂલઝાડ સોનડી જાઈ ૧.૪૨ પીળા ફૂલવાળી જઈ (સં.સૌવર્ણજાતિ) સોપારી ૧.૪૫ સોપારી હચેર ૧.૪૪ ? હરડઈ ૧.૪૪ હરડે (સંહરિતકી) હરડૂ ૧.૪૪ હરડાં, મોટી હરડે? હલદ ૧૪૪ હળદર (સંહરિદ્રા) હીઆલિ ૧.૪૪ તાડની એક જાત (સં.હિન્તાલ)? હરવુંણિ ૧.૪૪ હિરવણ નામની કપાસની જાત હીંગવૃક્ષ ૧.૪૪ હીંગનું ઝાડ (સં. હીંગૂઆણિ ૧.૪૪ ઇંગુદીનું વૃક્ષ (રા. હિંગૂણ) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396