________________
૩૬૦ : આરામશોભા રાસમાળા
આ બાબતમાં કોઈ ફરક રહેતો નથી અને કવિ નિશ્ચિતપણે વિજય
ચન્દ્રના જ શિષ્ય ઠરે છે. પૃ.૪૩ પંપ આમ વાંચવી ઃ કમલશ્રી અને કમલાને સ્થાને કુશલશ્રી અને
પદ્માવતી નામ આપે. (કેમકે સંબંધિત કાવ્યપંક્તિમાં શ્રીરને નામ
અને “ગુણવતી’ને વિશેષણ તરીકે વાંચવાનું છે.) પૃ.૬૭ ૫.૧૩ પછી ઉમેરે : મસ્તકે બગીચે હે : આ કથાઘટક જૈન
પરંપરાની પ્રસિદ્ધ અબડકથામાં જોવા મળે છે. રાજકુમારી ચંદ્રયશા અને એની સખી રાજલદેવીની શિવભક્તિથી અને નિઃસ્પૃહતાથી સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયેલા. એમણે ચન્દ્રયશાને એક તિલકાભરણ આપ્યું, જેનાથી અંધકારમાં પણ દિવ્યપ્રકાશ પથરાઈ જતો. રાજલદેવીને બગીચો આપ્યો જે કાયમ એના મસ્તક પર લહેરાતા રહેતા. અંબડચરિત્ર સૌ પ્રથમ મુનિરત્નસૂરિએ ઈ.૧૩મા શતકમાં સંસ્કૃતમાં ચેલ છે. (જુઓ અંડકથા, સંપા. કનુભાઈ વ. શેઠ, ધનવંત તિ.
શાહ, પ્રકા. સમતા પ્રકાશન, અમદાવાદ, ૧૯૮૨, પૃ.૨૦-૨૧.) પૃ.૭૧ ૫.૧૨ “ફી (“ઈ').” પછી ઉમેરે : કાને વધારાને લખાયેલું મળે
છે, જેમકે બેલ્યઉ”ને સ્થાને “બાલ્યાઉ”, હિયઈને સ્થાને હિયાઈ,
ઝાલ્યઉ'ને સ્થાને “ઝાલ્યાઉં” વગેરે. પૂ.૧૦૧, ૧૦૩, ૧૦૫, ૧૦૭, ૧૦૯, ૧૧૧ની ફિગરલાઈનમાં “૧. રાજકીર્તિ
કે કીર્તિ એમ કરો. પૃ.૨૬૭ પં.૧૧ “આણંદ.” પછી ઉમેરઃ ૧૫૬૨ ક ડાચડી. પૃ.૭૦ ૫.૧૧ “ઢાળ દ.” પછી ઉમેરા: ૧૮૨.૨ ૨૫. પૃ.૨૮૬ ૫.૨૫ને સ્થાને આમ વાંચોઃ ૭૯–૮૦ : અહીં રાજને થયેલા
શુભ શકુનેનું વર્ણન છે. ડાબી બાજુ ગધેડો, જમણી બાજુ ચીબરી, યોગિની “ઉદે ઉદા' કરતી મળે એ, દેવચકલી, તેતર, કાગડો જમણી
બાજ બેસી બેલે – આ બધાં શુભ શકુન છે. પૃ.૩૦૮ બીજી કૅલમ ૫.૧૫ પછી ઉમેરો કરેવઉ ૪.૮૦ કગડો (૨). પૃ.૩૧૧ બીજી કલમ ૫.૧૧ પછી ઉમેરે ઃ ગણેશ ૪.૮૦ તેતર. પૃ.૩૧૯ બીજી કૉલમ ૫.૧૦ પછી ઉમેરેઃ દુરગા ૪.૮૦ દુર્ગા, દેવી,
દેવચકલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org