________________
શબ્દકોશ
[અત્યારે સામાન્ય રીતે ન વપરાતા સધળા શબ્દે સંધરી લેવાનું રાખ્યું છે. સામાન્ય ઉચ્ચારભેદવાળા શબ્દો (જેમકે અતઇ, કરઇ) લીધા નથી, પણ વિશેષ ઉચ્ચારભેદવાળા શબ્દો લીધા છે ને અસંભ્રમ થાય એવા સંભવ હાય તેવાં બધાં રૂપે! લીધાં છે. વિવિધ વિભક્તિપ્રત્યય કે કાળઅર્થ ભેદવાળાં અનેક રૂપે! મળતાં હેાય ત્યાં અન્ય કાઈ કારણ ન હેાય તા એક જ રૂપ લીધું છે પણ સંદર્ભો ને અર્થા આવશ્યકતા પ્રમાણે વધારે પણ નાંધ્યા છે. જેમકે અહીં” રૂપ *કેલવી' નાંખ્યું હાય, પણ જે સંદર્ભો આપ્યા હોય તેમાં કૅલવઇ' પણ હાય, અલ્પપરિચિત સ`સ્કૃત શબ્દો ને પારિભાષિક શબ્દો પણ અહીં સામેલ કર્યા છે. શકય બન્યું ત્યાં સ ંસ્કૃત (સં.), પ્રાકૃત (પ્રા.), અપભ્રંશ (અપ.) કે દૃશ્ય (દે.) મૂળના ને હિંદી (હિં.), રાજસ્થાની (રા.) કે ફારસી (ફ્રા.) ભાષાને નિર્દેશ કર્યો છે. જે શબ્દો વિશે ટિપ્પણમાં વિશેષ નોંધ છે ત્યાં છેડે ટિ’ લખીને દર્શાવ્યુ` છે. અન્ય પ્રયોગા, કાશ, વ્યુત્પત્તિ ને તવિંદની મદથી અથ નિશ્ચિત નથી કરી શકાય ત્યાં પ્રશ્નાથથી સંભવ દર્શાવ્યા છે અથવા અથ બાકી પણ રાખ્યા છે. નિર્દિષ્ટ સંખ્યાંક તે કૃતિક્રમાંક અને સળંગ કડીક્રમાંક છે. એક જ કૃતિત કડીક્રમાંક અલ્પવિરામથી જ જુદા પાડયા છે. ]
"
અકર્ત્ય ૩.૨૭ અમૃતા, એળે અકાજ પૂ.૨૨૨ અકાય, ખાટુ' અખત્ર ૫.૧૯૫ અનિષ્ટ (સં.અક્ષાત્ર) અક્ષાણું ૪,૮૧ શુભ કાર્ય માં ભરવામાં
આવતું ચાખા વગેરે અખંડ અનાજનું પાત્ર, પૂજાનેા ઉપહાર. (સં. અક્ષતવાયન)
અખત્ર ૨.૯૮ પૂજાની સામગ્રી (સં. અક્ષતપાત્ર કે અ પાત્ર)
અગાજ ૩.૨૬૧ દુષ્કર (સ.અગ્રાહ્ય) અગાહા ૩.૧૭૯ અગાધ, ઊંડી અગૅવાણિ પ.૩૦૪ અગ્રેસર, આગળ
ચાલનાર.
અચરજ ૩,૫૧ અચરજ, આશ્રય
Jain Education International
અભ ૬.૨૪, ૧૧૬ આશ્ચય કારક, નવતર (સ.અત્યદ્ભુત)
અઇ ૧.૭, ૨.૯૧ છે (સ.અસ્તિ) અછ પૂ.૩૦૦, ૩૩૬ ધુ અહિં ૧.૬ છે (સ.અસ્તિ) અહેડ ૫.૪૨૯, ૬.૪૫ છેડા વગરનું, પાર વગરનું, ખૂબ
અજાચિક ૪.૯૨ અયાચક, અજાયક, ત માગવું પડે તેવા
અજી ૩.૨૧૦, ૨૪૮, ૬.૭૧ હેજી (સ અદ્યાપિ)
અટકલી ૪.૫૯, ૫.૮૨ અનુમાન કરી, વિચારી, નક્કી કરી
અડ ૧,૧૧૩ આડ (સ.અષ્ટ)
For Private & Personal Use Only
www.jainelibrary.org