Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 371
________________ ૩૩૬ આરામશોભા રાસમાળા વિપાક ક.૨૪૬ પરિણામ, ફળ (સં.) વિ૫ ૨.૬ર વિપ્ર, બ્રાહ્મણ વિપ્રણી ૩.૮૧ બ્રાહ્મણ વિપ્રતારઈ ૪.૨૦૪, ૫.૨૪૯ છેતરે વિભૂતિ ૬.૧૫૭ સાધનસંપત્તિ (સં.) વિમાણ ૪.૧૯૨ વિમાન વિમાસઈ ૨૨૧૯ વિચારે વિરતાત ક.૨૪: વૃત્તાંત વિરત્તી ૩.૨૩૫ વિરક્ત થઈ, એના વગરની થઈ વિરાછું ૬.૩૯૯ -ને અપરાધ કરું વિરામ ૨.૧૩૮, ૧૬૨, ૪.૩૩, ૧૫૫, પ.૧૫૪ કષ્ટ, ઉપદ્રવ, પીડા (રા.) વિરુદ્ધ ૬.૧૬૦ વિરોધી ભાવ વિલખિત, વિલખાણી પ.૨૪૩,૩૪૩ ગભરાયેલું (સં.વિલક્ષિત) વિલગાડી ૫.૨૯૬ વળગાડી વિલલાઈ ૫.૨૬ ઉદાસ થઈને (રા.) વિલલાવઈ પ.૧૯૪ વિલાપ કરે (રા.) વિવિ ૧.૧૩૧ વિલાપ કરે વિલિવિલિ ૨.૧૫૮ વલવલ, વલ વલાટ વિવહારિયઉ ૨.૨૧૦, ૩.૨૨૩ વેપારી (સં.વ્યાવહારિક) વિવેક ૪.૨૩૬ વિચાર, નિશ્ચય (સં.) વિશ્વા ૨.૯૫ જુઓ ટિપ્પણ વિસમાં ૨.૬ ૬, ૩.૪૧ વિષમ, વસમા, આપત્તિ વેળા વિસાધિ ૨.૬ વિશુદ્ધિ વિહચી ૩,૧૦૭ વહેંચી વિહાઈ ર.૯૬, ૫.૨૪ અંત પામે, પૂરી થાય (સંવિધાત) ૨૨ વિહાઈ રર૩૭, ૪.૫ફ વહાણું, સવાર (સં.વભાન) વિહાણ ૨.૧૮૯ નષ્ટ થઈ (સં. વિધાત) વિહોતી ૨૧૮૬ વિતી (સંવિધાત) વિતર ૬.૩૭૧ વ્યંતર, હલકી કોટિના દેવ વીછડીયા ક.૨૪૪ વિકલાં, વિરહી વીત ૨.૧૬૧ વીતક વીણ ર.૧પપ વેણી, એટલે વિય પ.૩૦૩ વિચક્ષણ વીદ ૬,૩૨૩ વર (રા.) વઢએ ૨૩૩ વધે (સં. વૃદ્ધ) વુલાવી ક.૧૬૩ વળાવી ગૂઠા રપ૩ વરસ્યા વૃખ્ય ૧.૩૦, ૪.૫૮ વૃક્ષ વૃત્તિસંખપ દર૭૨ વૃત્તિસંક્ષેપ, બાહ્ય તપને એક પ્રકાર, ખાવું પીવું વગેરે ભોગ ઓછા કરવા તે વે ૧.૬૩ વચન, વાણી (સંવચમ્) ને થઈ ૫.૯૬ જલદીથી વેગી હુઈ ૫.૧૯૩ જલદી કરે ગુલાઈ ૨.૨૧૪ વેગળ, દૂર વેડિ .૨૧ વીડી, બીડ, ઘાસવાળી વેણુ ર૭, ૧૮૯ એટલે (સં.) વેણદંડ ૩.૧૮૩ ચોટલે (સં.) વૈયાવચ્ચ ૬.૨૭૪ (સાધુઓની સેવા, શુશ્રુષા (સંવિયાવૃત્ય) વેરીનઈ ઉ. ૨૫ લાવીને વિવાહિણિ ૧૮૯ વેવાણ વેષ ર.ર૧૨, ૩.૬૧ ઉંમર, યુવાની (રા.) (સંવયસૂ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396