Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 370
________________ વાસઇ ૧.૬૫, ૫.૯ વાસ કરે, વસે વાસગ, વાસિક, વાસિગ ૧.૧૯, પર, ૧૪૦ વાસુકિ, નાગ વાસીધઉ ૨.૧૯ વાસીદુ વાસુગ ૧.૫૧ વાસુકિ, નાગ વાહર ૪.૧૫૯ ખેલાવવું તે (સં.વ્યાહ) વાહરઇ ૩.૩૩ વહારે, મદદમાં વાંક ૨.૧૦૬, ૧૦૯ ખાટ, કસર (રા.) વાંદિવા ૫.૨૭૯ વંદન કરવા વિકરાલ ૩.૧પર, ૪.૬, ૫.૪૯ વિક્ષુબ્ધ, વ્યાકુલ (રા.); ૫.૧૭૦ વિક્ષુબ્ધ, ક્રોધિત (રા.) વિખ ૬.૩૮૬ વિધ વિખઇ ૬.૭ વિશે વિખવાદ ૫.૩૨, ૨૬૨ દુઃખ, અક્ સેાસ (૨.) વિખ્યાત ૫.૧૪૧ પ્રગટ, પ્રસિદ્ધ રૂપે; ૫.૨૬૬, ૩૦૨ નહેર, જાણીતું; ૬.૧૪૫ વિખ્યાતિ, પ્રસિદ્ધિ વિગત, ત્રિગતિ ૪.૧૫૦, ૫.૧૪૬ વીગત; સ્પષ્ટતા (સંયુક્ત) વિન્યાન ૯.૧૧૫ વિજ્ઞાન, આવડત વિઘટઇ પ.૩૦૪ સંબધ તારે વિિિચિ ૩.૪૩ વચ્ચેવચ્ચે વિચ્છાય ૩.૧૫૨, ૬.૨૧૬ નિસ્તેજ, ઝાંખુ (સં.) કરીને, વિછાઇયા ૨.૬૯ વિસ્તરીને, વાઈને રહ્યો વિછેઈ ૫.૪૦૧ વિયુક્ત અળગી કરીને ( દે. વય) વિદેહ ૪.૨૬૨, ૫.૩૪૯ વિયેાગ ( દે. વિચ્છે.હ) Jain Education International શબ્દકોશ : ૩૩૫ વિહ૩ ૪.૨૭૫ વિયુક્ત, વિયેાગી, છેડનાર (કેવિચ્છે) વિજાણુઈ ૨.૧૧૮ ન જાણું, ભૂલી જાય વિજ્ઞાન ૫.૧૫૩ આવડત વિટંબુ ૫.૨૭૧ વિટંબણા, આપત્તિ, દુઃખ વિટંબન ૪.૩૦૭ વિટબત, છેતરામણી, તિરસ્કાર વિષ્ણુજ ૬.૩૦૦ વેપાર (સં.વાણિજ્ય) વિષ્ણુસાડચ ૬.૩૩૪ વણુસાડયું, બગાડયું (સં.વિન ) વિષ્ણુાસ ૧.૪૭ વિનાશ વિણી-તુ ૧,૧૩૯ વેણીમાંથી, ચાટલા માંથી વિતરૂ૫ ૧.૧૩૧ વિત્ત – સત્ત્વ અને રૂપ વિતીત ૫.૨૭૧ વ્યતીત વિદ્યા ૫,૧૭૨ વિદાય વિદાન ૩.૬૫ વિદ્વાન વિદેહ ૪.૩૨૬ મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યપહ ૨.૧૬ વિદ્યુત્પ્રભા વિતા, વિનાંણુ, ૩.૯૦, ૧૦૮ વિજ્ઞાન, કૌશલ, આવડત; ૧.૫૯, ૫.૧૩૭, ૧૭૨, ૨૮૬ રહસ્ય, ભેદ (રા.; સં.વિજ્ઞાન) વિનાણુ (પ્રાસમાં વિનાણા) ૩.૨૩૨ ચતુરાઈ (સં.વિજ્ઞાન) વિનાણિ ૨.૧૬૬ યુક્તિપૂર્વક (રા; સ‘વિજ્ઞાન) વિધિ સજી ૫.૧૬૩ ગેાઠવણ કરી, તૈયારી કરી વિપરીત ૧.૧૨૯ દૂર ચાલી ગઈ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396