Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 368
________________ શબ્દકોશ : ૩૩૩ લાજિ ૨.૧૦૮ લાજીએ લાડૂઆ ૩.૯૬ લાડવા લાધઉ ૨.૨૪ર મેળવ્યો (સંલબ્ધ) લાભઈ ૧.૫૧ મળે; ૨.૪૬ પ્રાપ્ત થાય લાર ૫.૩૧૯, ૬,૨૧૯ સંબંધ, સાથ (રા.); ૫.૩૦૨ (આપણી) સાથે લાઈ ૫.૩૬૬ લગાડે લાવઉ ૨.૧૫૭, ૩.૧૧૩ લગાડે લાવણ પ.૮૬ લાવણય લાવન ૧.૧૩૩, ૩.૨૫૦ લાવશ્ય લાહી ૨.૧૩૧, ૧૩૨ વહેંચી, લહાણી કરી (રા.) લાહુ ૪.ર૧૩, ૫.૦૩ લહાવો (સં. લાભ) લાંઘી ૨.૨૦૪ બંધનવાળો, ઉપવાસી, ભૂખે લઘુ ૩.૧૯૦ ઉલંઘું લિમ્મી ૨.૭૩, ૧૧૩ લક્ષ્મી લણ ૨.૧૧૭ લીન લીહ ૨.૩૩ રેખા (એલેખા) લુકી ૨.૨૨૨ સૂતેલી (દેલું) બધી ૩.૨૪૮ લુબ્ધ લેખવિ ૨,૨૧૩ લખીને, લખી આપીને લેવે ૨.૩૮ લઈને લેહ ર.૧ર૩ લે, મેળવ લેહ ૨.૧૪૨ લઈ જાવ; ૨,૨૧૩ લ્યો લાઈ ૫.૨૬૧ લેક લોટ ૨.૧૫૮ લોટવું તે, આળોટવું તે લયણ ૧.૧૨૧ લાચન, આંખ વ ૨,૨૧૧ અને વઉલાવિયા ૨.૯૭, ૬.૧૮૫ વળાવ્યા વઉલીયા ૬૨૪૪ વળ્યા, પસાર થયા વખાણ ૧.૧૭૫ વ્યાખ્યાન વખાણુઈ ૫.૮ કહેવાય છે; ૬૧૧ વ્યાખ્યાન - વિવરણ કરે છે વ૭૨ ૩,૭૪, ૬.૧૩ વર્ષ વચ્છલ ૩.૨૫ વત્સલ, હેતાળ વછે, વછિ, વછે ૧.૨૦, ૨,૬૯, ૪.૩૦, ૬.૩૦ વસે, દીકરી વડ ૨.૮૯ વડે, મોટા વણ ૩.૧૯૮ વન વણખંડ ૧.૪૧ વનખંડ, વનપ્રદેશ, વણરાય (પ્રાસમાં વણરાયો) ૫.૮૨ વનરાજિ વણિગ ૩.ર૦૬ વણિક (સં.વણિજ) વણિજઈ ૨.૨૦૯ વાણિજ્ય, વેપાર વત ૩.૨૩૮ વાત વતી ૪.૨૭-ને લીધે, નથી વતીત પ.૧૧૮ વ્યતીત વસ ૩.૮૭ વાત (સં.વાર્તા) વનંતિ પ.૩૬ર વૃત્તાંત વત્તા પ૩૦૩ વાત (સં.વાર્તા) વત્સલભગત ૩.૨૩૭ ભક્તિથી વધારઈ ૩.૧૩૦ વધામણ આપે (અપ. વૃદ્ધા૨) (૧ટે.). વધિ ૪.૨૯૧ વિધિ, પ્રકારે વનખંડિ ૩.૨૦ વનપ્રદેશ વનપાલિ ૩.૧૦ વનને રક્ષક વનરાજ ૩.૧૭૬ વનરાજિ, વનરાઈ વનિ ૧.૧૫ વણે, રંગે વનરમાલ, વનરવાલ ૧,૭૭,૨૯૮ દ્વાર પર લગાડાતાં પાંદડાંનાં મંગલસૂચક તોરણ (સં.વંદનમાલા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396