Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 342
________________ શકાશ : ૩૦૭ ઉપગાર ૧,૨૦, ૨,૨૧૮ ઉપકાર ઉપની ૧.૧૧૧ ઉત્પન થઈ ઉપસમી ૩.૪૨, ૪.પર ઉપશમી, શાંત થઈ, દૂર થઈ ઉપાય૩ ૬.૧૩૨, ઉત્પન્ન થયો ઉબીઠઉ ૨.૨૨૦ અનુરાગ વગરનો, અરુચિવાળે (સં ઉદ્ધિ) ઉમાહ ૧,૭૬ ૩,૬૬ ઉમંગ, ઉત્કંઠા (દે.ઉમાહિ) ઉમેહિ ૩.૬૮ ઈચ્છાથી, ઉત્સાહથી, ઉમંગથી(દે.ઉન્માહિઅ) . ઉયારિ ૨.૨૧૩ ઉતારી? પાર ઉતારી ? ઉરહ ૫.૨૬૮ આ તરફ (રા.), આપણું પાસે, પાછાં ઉલખિયા ૨.૧૭૬, ૫.૨૪૦ ઓળખ્યા ઉલભ૩, ઉલંભ૩ ૨.૧૩૧, ૪.૧૮૧ લંભ, ઠપકે, ટીકા (સં.ઉપાલં ) ઉલય ૨૯૮ ચંદરે (સં. ઉલ્લેચ) ઉવએસ ૨.૨૪૫ ઉપદેશ, એ નામને ગ૭, સાધુસમુદાય; ૩.૯ ઉપદેશ ઉવારણઈ ૫.૧૯૯ ઓવારણે, સામાનું દુઃખ લઈ લેવા માટે થતી વિધિ ઉસવિ ૨.૧૭૭ ઊંચી ધરીને (અપ. ઊસવિય) ઉહના ૨.૧૦૯ એના ઉંધાવતા ૨૬૯ ઊંધ આવતા ઊખડિ ૨.૧૮૧ ભાર લાવે (રા.) ઊખેલીયઈ ૩.૧૦૩ ખેલીએ ઊગટીયઉ ૬.૩૨૪ લેપ થયો ઊજઉ-ઉધારઉ ર.૨૦૮ ઉછીઉધારું ઊજમણું ૩.૨૩૭, ૪.૨૯૧ ઉજવણું, ઉત્સવ (સં.ઉદ્યાપન) ઊજાણ ૪.૬૧ દેડી, ધસમસી (સં. ઉમા) ઊદરી ૬ર૭૨ એક તપ – ઓછું ખાવું - તે (સં. ઊન+ઉદર). ઊદાલઉ ૨.૧૯૪, ૩.૧૯૧ છીનવો,, લઈ લે ઊનય૩ ૩.૭૨ ઊંચે ચડેલા (સં. ઉન્નત) ઊપાવવા ૬.૨૯૫ ઉપાર્જન કરવા, મેળવવા ઊભગી, ઊભગી ૪.૩૧૯, ૬.૪૧૫ ઉદ્વિગ્ન (સં. ઉભંજુ) ઊભડ ૪.૧૩૦ ઉદ્ધત (પ્રા. ઉમ્ભડ) મહી ૩.૧૨૫ ઉમંગથી (દે. ઉમાહિઅ) ઉમાહે પ.૧૩ ફેલાય, છવાય (ર. ઊમહણી=મડવું, ઊભરાવું) દઈ ૧.૧૦૬ હૃદયમાં દય ૨.૧૨૭ હદય એકંત ૪.૨૪૭ એક બાજુ ૨.૧૧૩ એકાંત એકાએક ૧.૧૧૯ એકેએક, દરેક એકાવલહાર ૧.૫૩ એક સેરને હાર એગ ૫.૧૧૯ એક એણુ પ.૩૪૪ હરણ (કાળા રંગની એક જાત) (સં.) એતઉ ૨.૫૧, ૪.૩૦ એટલે એરાવણ ૬,૨૫૫ ઇંદ્રને હાથી, એના જેવો ઉત્તમ હાથી (સં. ઐરાવણુ) એવડી ૧.૧૮ એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396