Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 355
________________ ૩૨૦ : આરામશોભા રાસમાળા દેવિઈ ૪.૧૪૮ દેવે દેસપટ ૪.૨૧૭ દેશવટો દેસંતરિ ૧.૧૬૧ દેશાંતર, દેશવટે દેસાઉરી પ.૩૦૬ અન્ય દેશમાં ફરનાર (સં. દેશાવરી) દેહલી ૧.૧૨૩ ઉંબરે (સં.) દેહસુચિત ૨.૧૪૮ દેહચિંતા, મળત્યાગ દેહુ ર૧૨ દે, આપ દેખી ૩.૧૪૩ દોષ - દૂષણ ઉત્પન્ન કરનારા; ૬.૧૪૧ દેષયુક્ત, અપ રાધી, પાપી (સં. દોષી) દોખી સોખી ૪.૧૪૬ દુઃખી અને શોક- વાળો દેઢ ૫.૨૬૮ પ્રહાર, ચેટ (રા. દેટ) દેભાગીયા ૬.૩૩૦ દુર્ભાગી દોહગ ૩.૨, ૩.૨૦૫ દુર્ભાગ્ય દેહિલઉ ૩.૧૨ દુલભ; ૨.૧૫૦, ૬.૩૨૬ અઘરું, મુશ્કેલ; ૨.૨૫ દુઃખભર્યો, દુઃખી (સં. દુઃખ+ ઈલ) દહિલમ ૪.૨૩ દોહ્યલાપણું, મુશ્કેલી દોહિલું ૪.૨૯૮ સંકટ (સં. દુઃખ+ ઈલ) કઉડી ૬૬૧ દેડી દ્રશ્વ ૪.૨૮૯ દ્રવ્ય દ્રષ્ઠિ ૨.૨૦૭, ૩.૪૪ દષ્ટિ દ્રોહ ૨.૧૯૧ અપરાધ દ્વીબ ૨.૧૦ દ્વીપ ધઉલઉ ૬.૧૬૦ ધોળુ (સં.ધવલ) ધખી ૪.૧૦૨ ગુસ્સે થઈ ધણ ૩.૬,૪૩,૬૪,૨૦૦ ધન; ૩.૨૪૭, ૪૩૦૬ ધન્ય ધનદ ૫.૨૮૭ કુબેર (સં.) ધન્ન ૪.૨૮૭ ધન્ય ધર, ધરિ ૨,૭૩, ૪.૭૬ સ્થાપિત કરે, મૂકે, રાખે ધરેવિ ૩.૨૪૧ ધીરજ બંધાવે, હિંમત આપે ધવલ ૧.૭૯, ૨.૯૧ ધોળ, એક પ્રકારનું મંગલગીત ધંધ ૩.૨૪, ૫.૩૬૮ કામકાજ ધાઈ ૫.૨૩૨ ધાવ, આયા ધાત ૨.પર ધાતુ, પદાર્થ; ૪.૧૫૩ પ્રકૃતિ, અવસ્થા, દશા (સં.ધાતુ) ધાત મેલઈ ૬.૩૩૯ પ્રકૃતિનો મેળ કરે, સંબંધ જોડે ધાત્રી ક.૨૧૦ ધાવમાતા, આયા ધાય ૩.૧૬૭ ધાવમાતા ધાર્યાઈ ૨.૧૬૧ ચડી આવશે? ઉત્પન્ન થશે? ધાહ ૨.૧૫૩ ધા, પોકાર ધિષ્ટ પ.૧૨૦ ધૃષ્ટ, નિલજજ ધીજ ૪.૧૪૩ દ્વિજ, બ્રાહ્મણ ધીજી ૪.૩૧૩ બ્રાહ્મણ (સં. કિંજ+6) ધીઠ ૩.૧૪૧, ૨૧૩ ધૃષ્ટ, નફફટ, લુયું ધીરિમ ૨,૨૧૯ ધંય ધુનઈ ૩.૨૦૧ વનિથી ધુર ૫.૩૪૭, ૩૯૮ પહેલેથી ધુરિ, ધુરી ૧.૧૬૬ મૂળ, પહેલું; ૨,૩૮,૪.૨૧૯ પહેલેથી, મૂળમાંથી ધુરી ૨,૧૮૧ બળદ ધૂટસ ધાત ૨.૫૨ ધૂસટ ધાત? નશ્વર તુચ્છ પદા? (ટિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396