Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 362
________________ શબ્દકેશ: ૩૨૭ બગૂ ૧.૭૮ બણગું, મોટેથી વગાડ વાનું વાદ્ય, રણશિંગું બલ છોડ૧૩ ૬.૧૮ ? (ટિ.). બહુરિ ૧.૬૩ તેર બહુલઈ, બહુલી, બહુલ ૨.૧૪૩, ૩૭૪, ૫.૭૪ બહેળા, ખૂબ બંદીજન ૧.૭૯ સ્તુતિગાન કરનારા (સં. વંદિજન); ૩.૧૩૧ કેદીઓ (ફા. બંદી+સંજન) બંધ ૨.૧૯૧ સંબંધની ગાંઠ બંભણ ૨૩૨, ૪.૭૬ બ્રાહ્મણ બાઉલ ૧.૫૫ બાવળ બાર ૨.૯૩, ૫.૧૪૧ બારણું (સં. ઠાર) બાલહી ર.૧૦૮ બાલકી બાલી ૧.૧૬ બાળા બાલીસ ૬.૩૪ બાળવયવાળી (સં. બાલવ ) બાવનાં પ.૩૬૬ એક જાતનું સુખડ બાવલા ૨.૪૦ વ્યાકુળ, બહાવરા -બાહ ૨.૭૬,૧૮૬,૪૨૦૩ બાહુ, હાથ બાંભણું ૩.૬૩, ૬૪ બ્રાહ્મણ બાંહ ૨,૧૭૯, ૩.૧૮૮ બાહુ, હાથ બિ ૧.૧૪ બે (સં.દ્ધિ) બિ પુહુરે ૧.૧૪ બપોરે બિચાર (પ્રાસમાં બિચારા) ૩૨૨૬ બેચાર બિલ ૪.૨૬૪ દર (સં.). બિહુ ૨.૧૮૫ બે બિહું ૨.૮૮ બંને બીય પ.૧૧૯ બીજી (સં. દ્વિતીય) બીઈ ૪.૨૮ બીએ બીહંતુ ૧.૧૬ બીતું બુધિ ૬.ર૯ બુદ્ધિ, વિચાર બુદ્ધિયાલ ૩.૫૧ બુદ્ધિવાના બુહારી પ.૧૯ વાળી બૂઝીયા ૬,૩૯૦ જ્ઞાન પામ્યા (સં.બુદ્ધ) ખૂબ ૪.૩૫ બૂમ બેકામ કર૨૦ નિરર્થક બેલઈ ૧.૪૧ જોડમાં, સમાન બેલાઉલ ૬.૧૭૬ બિલાવલ રાગ બેલિ ૧.૧૦૫ મદદગાર બેવિ ૩.૨૪ર બને (સં. હિં+અપિ) બેહડઈ ૩.૭૧ બેડું બોધ ૨.૪ જ્ઞાન (સં.). બોધિ ૨.૬ શુદ્ધ ધર્મપ્રકાશની આધ્યા ત્મિક સ્થિતિ (સં.) બોધિબીજ ૬.૪૨૭ શુદ્ધ ધર્મપ્રકાશનું બીજરૂપ તત્ત્વ, સમ્યક્ત્વ બોલબંધ ૫.૨૫૯ વચનથી બંધાવું તે ભઇરવી ૪.૭૯ ભૈરવી, એક દેવી ભક્ષ ૧.૧૦૪ ભક્ષ્ય, ખાદ્ય ભક્ત ૬.૪૨૧ સજજ, ધરાવનાર (સં.) ભખું ૬.૨૨૩ ખાઉં (સં. ભક્ષ) ભગતાવ્ય૩ ૨.૯૬, ૧૩૨, જમાડ્યો, ખવડાવ્યું ભગતિ ૨.૧૯, ૩.૬૩ ભક્તિ, સેવા ભગતિ-યુગતિ પ.૩૧૬ ભક્તિપૂર્વક, આદરપૂર્વક ભગની ૩.૧૭૪ ભગિની, બહેન ભડઈ ૫-૨૦ ખૂઝ, લડે, સામે આવે ભણિ ૧.૯૮ કહે ભણું ૬.૧૨૨ ને; ૧.૧૧૨,૨.૧૫૦, ૩.૮૩, ૪.૨૮૯ -ને અનુલક્ષીને, માટે; ૪,૩૧, ૭૩ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396