Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 360
________________ શબ્દકેશ : ૩૨૫ પાર ૬.૩૯ ઉપર, આગળ, ચડિયાતું પારિખ૩ ૩.૪૩ પારખું (સં. પરીક્ષ) પારેસે ૫.૩૮૪ પૂરો કરીશ પાયલઉ ૩.૨૪૩ પૂરો કર્યો, સમાપ્ત પાલવસ્યું ર.ર૩૪ પલવિત કરીશ પાલવી ૨.૧૬૩ પલવિત થઈ પાલિસ્થઈ ૬.૩૬૯ પળાશે પાલિ ૧૯૨ પંક્તિ,હાર (સં;રા.) પાલી ૩.૧૨૪, ૬.૧૦૯ છરી પાવઈ ૩.૨૬, ૧૪૯ મેળવે પાહવું પ.૩૭૮ પલવિત થયું પાંહિ ૧.૧૯ કરતાં (અધિકતાવાચક) પિણ ૩.૧૮, ૫.૩૩ર પણ (સં. પુનઃ) પિયા ૪.૨૩૩ પિતા (પ્રા.) પિરિ ૧.૧૪૮ પ્રકારે, પેરે પિહિતિ ૧.૯૩? (ટિ.) પિહિરાવીયા ૧.૯૫ પહેરામણી, ભેટ આપી પિહિયું ૧.૯૦ પહેલાં (સં. પ્રથિલ). પિડિત ૪.૩૩૬ પંડિત પિંડવાણું ૬.૧૮૬ પંડયાણ, બ્રાહ્મણી પીછકડિ ૨.૧૪૯ પછવાડે, પાછળ પુણહ ૩૪૩ પુણ્યનું પણિ ૨.૮૨, ૨૧૭ પણ; ૨.૨ ૪૭ વળી (સંપુનઃ) પુત્ર ૩,૨૪૮ પુણ્ય પુફ ૩.૨૩૮ પુપ પુરસરિ ૨.૧૧૪ પરિસરમાં, પાસે પુલાઈ ૫.૯ પળે, દૂર જાય પહચસી ૨.૧૪૪ પહેચશે, પૂરી થશે પુહવિ ૧.૫૧ પૃથ્વી પુહુતુ ૧.૧૦૧, ૧રર પહોંચ્યો પૂગઈ ૧.૫૧, ૨૨૦૧ પહોંચે, પૂરી થાય પૂજઈ ૩.૧૩, ૮૪ પૂરી થાય (સં. પૂર્વત) પૂજ ૫.૮ પૂજ પૂજાવાઇ ૨.૨૦ પૂજા કરે છે પૂઠિ ક. ૨૫૬ પીઠ (સંપૃષ્ઠ) પૂર ૬.૩૧૭ પૂર્તિ, પુરાવું તે, ભરાવું તે; પૂર ૧.૧૧૩, ૩૨૪, ૪.૩ર૩ પૂર્ણ, પૂરેપૂરું, પૂરું પૂરવલી ૩.૧૧૫, ૨૪૭ પૂર્વની, પહેલાંની, પાછલી પૂરવું ૫.૫૪ પૂરું, પૂર્ણ કરવું પેસ ૩૬૩ ઉદ્યોગ, શ્રમ (ફા.) પિતઈ ૧.૧૩૩, ૨.૨૪૮ ભંડારમાં, સિલકમાં પિતઉ ૬,૪૦૦ ભંડાર પિતિ ૨.૨૦ પિોતું કરે, લીંપે પિલિ ૧.૪, ૩.૭ દરવાજે (સં. પ્રતોલિ) પોલિદ્યાર ૪.૧૧૪, ૧૪૨ તારણદ્વાર (રા.) ભાગે પીન ૨.૭૬, ૩.૫૯ પુષ્ટ (સં.) પીતર ૧.૧૧૭, ૪.૧૦૨ પિયર (સં. પિતૃગૃહ) પુગા ૧૦૧૨૨ પોંચ્યા, પૂરા થયા પુણ ૪.૨૮ પણ (સં. પુનઃ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396