Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad
View full book text
________________
આભૂષણ હિં. ગહના)? ગ્રંથ ૪.૨પર બાંધેલું, બાંધીને ગ્રામ ૧.૭૨ સમૂહ (સં.) ઘડલાઈ ૨.૧૧૭ ઘડાને (સં. ઘટ) ઘણ ૧.૨૯ ઘણે (સં. ઘન) ઘડી ૩.૧૧૩, ૪.૩૪ ધડીવાર (સં.
ઘટિકા) ઘન ૩.૭૨ વાદળ (સં.). ઘય ૩.૧૧૨ ઘી (સં. ઘત) ધરકજ ૩.૨૫ ઘરનાં કામકાજ ઘરણું ૨.૧૮૪, ૩.૧૧૧, ૪.૯૪
ગૃહિણું, પત્ની ધરમાં ૩.૩૬,૪૯ ગરમી, ધામ (સં.
ઘમ) ઘર વસઈ ૨.૮૪ ઘર વસાય, નુકસાન
થાય ઘર-સારૂ ર.૯૬, ૬.૧૮૫ ઘરને અનુ
સાર, અનુરૂપ, શોભતી ધમબાધાઈ ૬.૪૯ ગરમીથી પડતી
મુશ્કેલી ધાતી ૧.૯૯, ૫.૩૩૬,૬.૧૧૨ ઘાલી, નાખી રઈ ૫.૭૮ ઘમઘમે તપૂર ૫.૨૧૫ ઘેબર ચઉનાણું ૬.૨૪૬ ચાર પ્રકારના
જ્ઞાનવાળા (સં. ચતુર્તાની) (ટ.) ચઉરી ૨.૯૪ ચોરી, એક લગ્નવિધિ,
(રે.) ચઉલઈ ૪.૧૭૨ ચાળાથી ચઉનિહ ૨.૨૩૭, ૩.૨૪૦ ચતુવિંધ, ચાર પ્રકારને
શબ્દકેશ : ૩૧૩ ચઉઠિ ૧.૬૩ ચોસઠ (સં ચતુર
ષષ્ટિ) ચઉસાલ ૨.૨૨૯, ૩.૧૫, ૨૪૬ વિશાળ, વિસ્તૃત, મોટું (સં.
ચતુર શાલા) ચકચૂર ૫.૧૮૬, ૨૬૬ ચૂરેચૂરા ચકિત ૫.૩૪૪ ગભરાયેલી, ભય
કંપિત (સં.) ચચૂકાઈ ૬.૩૨૪ ચાંચ બળવા જતાં ચડી ૧.૧૬ ચિડી, પક્ષી (સં. ચટિકા) ચર ૨.૨૦૫ ? (ટિ.) ચરણ ૨.૨ ચારિત્ર, સંયમ (ટિ.) ચરકરણ ૫.૨૭૬ આચાર અને
ક્રિયાકાંડને પરામશ (ટિ.) ચરમ ૬.૪, ૩૯૧ છેલ્લું (સં.) ચરિ, ચરી, ચરીઉં ૨.૨૦૫,૪.૧૬૨,
ક.૨૯૩ કથની (સંચરિત) ચલાણુઉ ૨૨૦૮ ચાલવું તે, પ્રયાણ.
ચલાવિસુ ૨.૨૧૩ મોકલીશું, રવાના
કરીશું
ચલૂ ૧.૯૫ ચળ, જમ્યા પછી
પાણીથી માં ચામું કરવું તે ચવલે ૬.૧૯ ચોળાથી ચવી ૨,૨૪૦, ૬.૪૦૩ દેવમાંથી
મનુષ્ય કે તિર્યફ અવતારમાં
જઈને (સંયુત) ચહુઈ ૨.૨૦૪ ચૌટે ચાડિ ૨.૧૬૦ ચડાવી (રા.) ચંગ ૧.૪૧, ૨.૮૯ સુંદર (દે.) ચંડ ૩.૧૫૪ ખૂબ (સં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396