SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ આભૂષણ હિં. ગહના)? ગ્રંથ ૪.૨પર બાંધેલું, બાંધીને ગ્રામ ૧.૭૨ સમૂહ (સં.) ઘડલાઈ ૨.૧૧૭ ઘડાને (સં. ઘટ) ઘણ ૧.૨૯ ઘણે (સં. ઘન) ઘડી ૩.૧૧૩, ૪.૩૪ ધડીવાર (સં. ઘટિકા) ઘન ૩.૭૨ વાદળ (સં.). ઘય ૩.૧૧૨ ઘી (સં. ઘત) ધરકજ ૩.૨૫ ઘરનાં કામકાજ ઘરણું ૨.૧૮૪, ૩.૧૧૧, ૪.૯૪ ગૃહિણું, પત્ની ધરમાં ૩.૩૬,૪૯ ગરમી, ધામ (સં. ઘમ) ઘર વસઈ ૨.૮૪ ઘર વસાય, નુકસાન થાય ઘર-સારૂ ર.૯૬, ૬.૧૮૫ ઘરને અનુ સાર, અનુરૂપ, શોભતી ધમબાધાઈ ૬.૪૯ ગરમીથી પડતી મુશ્કેલી ધાતી ૧.૯૯, ૫.૩૩૬,૬.૧૧૨ ઘાલી, નાખી રઈ ૫.૭૮ ઘમઘમે તપૂર ૫.૨૧૫ ઘેબર ચઉનાણું ૬.૨૪૬ ચાર પ્રકારના જ્ઞાનવાળા (સં. ચતુર્તાની) (ટ.) ચઉરી ૨.૯૪ ચોરી, એક લગ્નવિધિ, (રે.) ચઉલઈ ૪.૧૭૨ ચાળાથી ચઉનિહ ૨.૨૩૭, ૩.૨૪૦ ચતુવિંધ, ચાર પ્રકારને શબ્દકેશ : ૩૧૩ ચઉઠિ ૧.૬૩ ચોસઠ (સં ચતુર ષષ્ટિ) ચઉસાલ ૨.૨૨૯, ૩.૧૫, ૨૪૬ વિશાળ, વિસ્તૃત, મોટું (સં. ચતુર શાલા) ચકચૂર ૫.૧૮૬, ૨૬૬ ચૂરેચૂરા ચકિત ૫.૩૪૪ ગભરાયેલી, ભય કંપિત (સં.) ચચૂકાઈ ૬.૩૨૪ ચાંચ બળવા જતાં ચડી ૧.૧૬ ચિડી, પક્ષી (સં. ચટિકા) ચર ૨.૨૦૫ ? (ટિ.) ચરણ ૨.૨ ચારિત્ર, સંયમ (ટિ.) ચરકરણ ૫.૨૭૬ આચાર અને ક્રિયાકાંડને પરામશ (ટિ.) ચરમ ૬.૪, ૩૯૧ છેલ્લું (સં.) ચરિ, ચરી, ચરીઉં ૨.૨૦૫,૪.૧૬૨, ક.૨૯૩ કથની (સંચરિત) ચલાણુઉ ૨૨૦૮ ચાલવું તે, પ્રયાણ. ચલાવિસુ ૨.૨૧૩ મોકલીશું, રવાના કરીશું ચલૂ ૧.૯૫ ચળ, જમ્યા પછી પાણીથી માં ચામું કરવું તે ચવલે ૬.૧૯ ચોળાથી ચવી ૨,૨૪૦, ૬.૪૦૩ દેવમાંથી મનુષ્ય કે તિર્યફ અવતારમાં જઈને (સંયુત) ચહુઈ ૨.૨૦૪ ચૌટે ચાડિ ૨.૧૬૦ ચડાવી (રા.) ચંગ ૧.૪૧, ૨.૮૯ સુંદર (દે.) ચંડ ૩.૧૫૪ ખૂબ (સં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy