Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 347
________________ ૩૧૨ : આરામશોભા રાસમાળા ગવિલ ૧૯૪ ઉત્તમ પ્રકારની ખાંડ(દે.) ગહ ૪.૧૬ર ગ્રહ ગહઈગિહિતી, ગહગહતી ૧.૮૯ આનંદ પામતી, હર્ષભરી (દે) ગહગહ્યા ૧.૮૨, ૩૭૦ આનંદિત થયા (દે.) ગહગાટ, ગહિંગાટ ૫.૧૦૯, ૪૩૦ આનંદ ગહિબરી ૧.૧૫૮ ગભરાઈ ગહિલ ૧.૧૨૪, ૫.૧૭૧ ઘેલા (સં. ગ્રથિલ) ગંત્રી ૬.૫૭ પેટી (સં.) ગાડર ર.૩૮ ઘંટી? (ટિ.) ગાઢું પા૨૨ આગ્રહપૂર્વક ભાર. પૂર્વક (રા.) ગાઢા પ.૬૮ ભારે, મોટો ગારડી ૪.૨૯ ગારુડી (સંગાડિક) ગારુડવિઘા ૪.૩૦ સવશીકરણની મંત્રવિદ્યા ગિરયા ૧.૧૭૬ ગૌરવવંતા (સં. ગુરુ) ગિરૂઈ ૧.૨ ગરવી, ગૌરવયુક્ત ગિહિલ ૧.૧૧૬ ઘેલો (સંગ્રથિકલ) ગીતારથ, ગીતાર્થ ૩.ર૬૨, ૬.૪ર૧ ધર્મતત્ત્વ જાણનાર, જ્ઞાની, વિદ્વાન ગુખિ ૫.૧૧૦ ગોખે (સં. ગવાક્ષ) ગુડઈ ૫.૭૭ ઝૂમતા ચાલે (રા.) ગુણત્તમ ૨૨૧૨ ગુણોત્તમ, ઉત્તમ ગુણવાળા ગુણનિલ ૩.૧૭ ગુણને ભંડાર (સં. ગુણનિય) ગુણસૂરિ રર૪૬ ધણુ ગુણવાળા (સં.) ગુણસિલ ૩૭,૫.૬ ગુણશિલા નામનું જિનમંદિર ગુપતિ ૬.૨૫૦ મન, વચન, કાયાની અશુભ વૃત્તિ ટાળવી તે (ટિ) ગુરે ૫.૪૩૦ ગુરુએ ગુલ ૩.૧૬૪ ગોળ (સં. ગુડ) ગુહિર ૫.૭૮ ગંભીર, ઘેરા ગુણ ૩.રપ૧ જતાં રહેવું તે (સં. ગમન; સરખા હિંગવન,ગૌના) ગૂડી ૧.૭૭, ૨.૯૮ ધજા ગૃથલ ૩.૧૫૫ ઘેલે (સંગ્રથિલ) . ગેલી(પ્રાસમાં ગે) પ.૬૮ જુઓ ગજગેલ્યો ગેહ ૪.૨૭૬, ૬.૭૬ ઘર (સંગ્રહ) ગોતીહરઈ ૬.૧૩૧ કેદખાનું (સં. ગુદ્ધિગ્રહ) ગદોહણ ૩.૨૧ ગાય દેહવી તે ગાયમ ૩.૨ ૬૭ ગૌતમ, મહાવીરના. ગણધર ગોયુત ૬.૫૫ ગાય સાથે ગોર ૩.૫૯ ગૌર, ઉજજવલ ગેરૂ ૧.૧૧ ઢેર (સંગરૂ૫) ગોલ્ડ ૩.૫૮ ટિંડેરું (દે.) ગોલ ૪.૨૬૪ ઘ (સં. ગોધા) ગાહું ૬.૧૯૯ ઘઉં (સં. ગોધૂમ) ગૌવ પ.પ૬ ગાય (સં. ગૌદ) ગ્રહણ ૬.૪૦૮ આદરસત્કાર? આભૂષણ (હિં. ગહના)? ગ્રંથ ૪.૨પર બાંધેલું, બાંધીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396