Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 349
________________ ૩૧૪ : આરામશોભા રાસમાળા ચાઉરિ ૧.૮૮ ગાદી ચાખ ૩.૧૪૩, ૧૫ર ચક્ષુ, નજર ચાડ ૨,૨૧૧ ચડાવ, મોકલી ચાડિ ૬૧૯૯ પ્રજન, જરૂર (રા.) ચાઢીનઈ પ.૩૩ ચડાવીને ચાતારિણું ૬.૧૦૪ મીઠાઈ વગેરેની ભેટ (રા.) ચારણ ૨.૧૯ (ગાય) ચારવી તે ચારણી ૨.૭૭ હાલતી ચાલતી (રા. ચારિણું) ચારવી ૧.૫૫ ચરાવીને ચારિત ૩.૨૪૭ સંયમ, દીક્ષા (સં. ચારિત્ર) ચાલા ૬ ૨૮૦ ચાળા, ચેષ્ટા ચિત લાઈ ૫.૧૭૨ ચિત્ત લગાડીને, ધ્યાનથી ચિહું ૧.૯, ૨.૧૯૫ ચાર ચીવર ૬.૨૯૨ વસ્ત્ર (સ.) ચીત (પ્રાસમાં ચીં તો) ૫.૬૭ ચિત્ત સુથા ૪.૨૨૮, ૫.૨૪૪ થા (સં. ચતુથ૬) ચુલે પ.૧૫ ચોળા ચુવિહ પ.૬ ચાર પ્રકારના (સં. ચતુર્વિધ) ચૂર્ણ ક.૪રર ? (ટિ.) સૂર્ય પ.૧૫૮ દળી નાખ્યું, ચૂરેચૂરા ચેખી ૬.૧૪૧ સરસ, સરસ રીતે (રા.) ચોવા ૨.૩૪ વિવિધ ગંધદ્રવ્યોથી બનાવેલું એક સુગંધી દ્રવ્ય શ્યારિ ૬.૩૬૯ ચાર (સં ચતુર) દમ ર.૧૧૭ કપટ (સં.ઘ) છપાઈ ૫.૪૪ છુપાવ છલી ૧.૧૩૦ છેતરી, કપટ કર્યું છહ ૩.૩, ૪.૫૦ છે (સં. પટ્ટ) ઈડઈ ૨.૫૪ છાંડે, તજે (સં. છ૮) છાઈ ૨.૪૭, ૪.૩૯ છાંયામાં છાર પ.૩૪૩ રાખ, ધૂળ ( ક્ષાર) છાઉં ૨.૭૬ છાયા, શોભા છાહિ ૪.૧૫ છાંયે છાહીઉ ૧.૮૬ ભયેલ, ઢાંકેલે છાંહ, છહા, છાંહિયા, છાંડી .૧૭૯ ૪૪૦,૬૧, ૫.૧૩ર છો, પડ છીતિ ૧.૧૧દ ક્ષતિ, કલંક છેષ્ઠિ ૨.૨૩૬ છેક સુધી, પુષ્કળ, પૂરેપૂરું છેહ ૨.૧૮૩ છેદ, ભંગ; ૩.૨૪૮ દગો, ત્યાગ; ૫.૨૫૨, ૩૫૪ છેડે, અંત છેહઠુ પ.૩૦૨ છેડા, અંત (સંદ) જઈ ૨૬,૮૬,૧૧૪ જે (સંયદિ) જગદીસરૂ ૩.૯ જગદીશ્વર, ભગવાન જગીસ ૨.૧૬૫, ૫.૫, ૬.૫ અભિલાષા, ઈચ્છા જધનું ૨.૭૭ થાપાને ભાગ જડી ૨.૫૦, ૩.૩૦ જડીબુટ્ટી, ઔષધિ જણુણ ૩.૮૦ જનની કરી નાખ્યું ચૂઉંઉ ૨.૨૦ ચૂલે (સં. યુલિ) ચેટી ૬,૧૯૩ દાસી (સં.) ચેત ૨.૧૫૫, ભાન (રા.); ૫.૩૯, ૬.૨૩૩ ચિત્ત ચૈત્ય ૩.૭ જિનમંદિર (સં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396