Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 343
________________ ૩૦૮ : આરામભા રાસમાળા એષા અ.૧૯૭ આ સ્ત્રી એલખિય૩ ૨.૨૧૫ સ્વીકાર્યો, બનાવ્યો (સં. ઉપલક્ષ) લંભા ૪.૨૬૧ ઉપાલંભ, ઠપકે એસીસઈ ૬.૧૧૬ એસીકે (સં. ઉપ શીર્ષક) કઈ ૪.૧૫૫ કે, અથવા; ૧.૬૧, ૨,૭૯, ૧૨૭, ૨૧૭ કાં, અથવા કઉ ૨.૨૧૧ કહો કઉતિવિ ૨.૯૫ કૌતુકથી કજજ ૪.૨૭૭ કાય; ૬.૧૬૯ કાજે, માટે કઠોદર ૧.૪૭ કબજિયાત (સં. કષ્ટદર) કણિ ૪.૧૮૦ કન્યા, પુત્રી (રા./સં. કની) કદલીદલ ર૭૮ કેળને ગભર કપેલ ૩.૫૮ ગાલ (સં.) કબહી ૪.૨૫૯ ક્યારેય (હિ) કમલણી ૫.૧૯૮ કમલિની કમલા ૫.૨૮૨ લક્ષમી, શ્રી, વૈભવ કમલાઈ ૫.૧૯૮ કરમાય કમલાણી ૩.૧૭૬ કરમાણુ કમાણ ૨.૭૪ કમાન, પણ કમાઈ ૨.૩૪ કામકાજ કરી કમાયુ ૫.૨૬૬ કયું? કમાવઈ ૨.૨૦ તૈયાર કરે કમાવી ૨.૮૮ ની તૈયારી થાય કરણ ૪.૨૧૫ કર્ણ, કાન કરણીકર ૨.૬૭ હાથણીની સૂંઢ (સં. કરિણીકર) કરપણ ૪.૧૦૨ કૃપણ, લોભી કરભ ૬.૫૯ ટ (સં.) કરતારથ ૪.૨૮૭ કૃતાર્થ કરતારિ ૩.૧૮૦ કરતલમાં, હથેળીમાં (ટિ.) કરલ ૫.૨૫૪ વાળને બાંધેલ ગુચ્છો | (સંકુરુલ) કરવાલ ૨.૧૪૧ તલવાર (સં.) કરહલા ૫.૮૦ ઊંટ (સં. કરભ) કરંબુ ૧.૯૪ દહીં મિશ્રિત ભાત (સં. કરંબ) કરાડી ૩.૧૪૦ કરાવીને કરારુ પ.૭૫ કરાર, શાંતિ કરિ ૨.૨૨૯ જાણે કે (સં. કિલ) કરી ૫.૨૫૪, ૬.૨૮૨ ને લઈને,થી. કડઈ ૩.૩૦ કરડિયામાં (સંકરંડ) કર્મ ૨.૨૦૪, ૪.૨૩૨ ભાગ્ય કમરવિપાક ૪.૨૨૦ કર્મને પરિપાક, પરિણામ કલત્ર ૨.૨૦૬ પત્ની, સ્ત્રી (સં.) કલાઈ ૩.૨૫૦ દેવલોકમાં (સંકલ્પ) કલિ ૩.૯૬ કાળે કલિ ૧૧૩ ઝગડો (સં.) કવણ ૨.૮૨ કયો (સંપુનઃ) કવિ ૧૬ કવે, વર્ણવે કવીયણ ૪.૫૩ કવિજન કષાય ૨.૧૪, ર૭૧ ચિત્તવિકાર, દુવૃત્તિ (ટિ.) કસપ્રહાર :૨૩૫ ચાબુકના પ્રહાર (સંકશપ્રહાર) કસી ૧-૧૪૯ કેવી કહઈ ક.૧૭ કયાંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396