________________
૭૪ : આરામશેાભા રાસમાળા
પત્રની આગલી બાજુ કારી છેાડી છે ને છેલ્લા પત્રની આગલી બાજુ પર કૃતિ પૂરી થઈ જાય છે. પાછલી બાજુએ જમણા હાંસિયામાં નીચે પત્રક્રમાંક લખેલ છે. પત્રક્રમાંક ૧૨ને સ્થાને ૧૩ લખાયેલ છે, એટલે ક્રમાંક ૧૩ એ વખત આવે છે.
અક્ષરેા એકધારા અને સુધડ છે. ડિમાત્રાના ઉપયાગ થયા છે. ખ' માટે દ્દ વપરાયા છે, ને 'ડ' તથા 'દ' માટે બે લિપિચિહ્નો મળે છે. બ'ને સ્થાને ૬, ‘જ'ને સ્થાને (યાયા = જોજો), ‘એ'ને સ્થાને ૢ લખવાનું વલણ છે.. કેટલીક ઢાળને આરંભે આવતી દેશીને માટે હાંસિયામાં અન્ય દેશીને નિર્દેશ કર્યાં છે. પાછળનાં કેટલાંક પાનાંમાં પાણી લાગવાથી કાળાં ધાબાં થયાં છે પણુ. એમાં અક્ષરા વાંચી શકાય છે. ૧૪મા પાનાની પાછલી બાજુએ બે લીટીમાં વચ્ચે `કારી જગ્યા પડી છે, ત્યાં કંઈક લખેલું છેકયુ હેાવાની નિશાની પણ દેખાય છે.
પ્રતને! લેખન વત નથી. વારીસ તાના શિષ્ય વિમલે પ્રત લખી. જણાય છે, પણ એ કત્યારે થયા તે માહિતી મળતી નથી તેથી પ્રતના સમય નિશ્ચિત થઈ શકે તેમ નથી, પરંતુ પ્રત સં. ૧૭મી સદીથી ખાસ મેાડી હોય એવું અનુમાત થતું નથી, એટલે કૃતિ રચાયાનાં થાડાંક વર્ષોમાં – સ’ભવતઃ ૧૭મી. સદીના અંતભાગમાં લખાયેલી હાવી જોઈએ.
-
પ્રતને આરંભ આ મુજબ છેઃ શ્રી વાણુારીસ તેા તસ્મૈ નમઃ.
પુષ્પિકા આ મુજબ છેઃ ઇતિ શ્રી આરામસેાભા ચુપે સંપૂર્ણ, પ્રથામ ૫૫૧ વા. શ્રી શ્રી શ્રી શ્રી વિમલેન લિખિતા. જિતષ વિરચિત આરામશાભારાસ
આ કૃતિની એક જ પ્રત મળી છે :
હેમચંદ્રાચાય જૈન જ્ઞાનમંદિર, પાટણ, પ્રતક્રમાંક જૂના નિરયા ૧.૪ર,, નવા ૧૭૫૯૦, ૧૮ પત્ર, લ'ભાઈ ૨૩ સે.મિ., પહેાળાઈ ૧૦.૩ સે.મિ., હાંસિયા બન્ને બાજુ ૧.૫ સે.મિ., ઉપરનીચે કૈારી જગ્યા ૧ સે.મિ. પત્રની દરેક બાજુએ ૧૩ લીટી, છેલ્લી લખાયેલી બાજુએ ૧૦ લીટી, દરેક લીટીમાં ૪૮થી ૫૦ અક્ષરે. પહેલા પત્રની આગલી બાજુ કારી છેાડી છે. પાછળની બાજુએ જમણા. હાંસિયામાં નીચે પત્રાંક દર્શાવેલ છે.
અક્ષરા એકધારા, સુઘડ છે. ડિમાત્રા કવિચિત્ વપરાયેલી છે. ખ'ને માટે ઇ વપરાયા છે અને બ'ને સ્થાને પણ કેટલીક વાર ન લખવામાં આવ્યા છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org