________________
ટિપ્પણ : ૨૯૭ ૩.૧૧ની નાંધ) તેમાં રાજાએ છત્રચામર આદિ રાજત્થસૂચક ચિહ્નો છોડીને જવું જોઈએ, ઉધાડે પગે જવું જોઈએ, સચિત્ત (ફળફૂલાદિ સજીવ પદાર્થો) છેાડીને જવું જોઈએ.
૨૬૫: જિનવાણીના જણકાર જીવની સાથે કર્મ જોડાયેલ છે તેને છૂટા પાડે છે.
૨૭૧. ૫'ચાાવ: કર્મનાં પાંચ પ્રવેશદ્વાર, કર્મબંધનાં કારણેા – મિથ્યાદન, અવિરતિભાવ (અત્રતભાવ), પ્રમાદ, કષાય, ચેગ (મન, વચન, કાયાની પ્રવૃત્તિના કારણરૂપ અંતર`ગ પ્રયત્ન), જય કષાય વિરોધ: વિરોધી કષાયાના જય એમ અભિપ્રેત જણાય છે.
૨૭૨, સતર ભેદ સચમ તણા: પાંચ આશ્રથી વિરમવું, પાંચ ઇન્દ્રિયાના નિરાધ, મન વચન કાયાનું દમન, ચાર કપાયાના જય એમ સયમના ૧૭ પ્રકાર થયા. તપના બાર પ્રકાર: બાહ્ય તપતા છે... અનશન, ઊાદરી, વૃત્તિસ’ક્ષેપ, રસપરિત્યાગ, કાયાક્લેશ, સલીનતા (ઇન્દ્રિયગાપન); અભ્યંતર કે અંતરંગ તપના છ – પ્રાયશ્ચિત, વિનય, વૈયાનૃત્ય (સેવાચાકરી), સ્વાધ્યાય, ધ્યાન, કાયાત્સગ . આ બધા ભેદી કડી ૨૭૨-૭૫માં ઉલ્લેખાયા છે.
-
૨૭૫. ૫૨ પ્રકાર સઝાયના: સ્વાધ્યાયના પાંચ પ્રકાર • વાચના (ગ્રંથ ભણવા-ભણાવવા), ગુચ્છના, આમ્નાય (શુદ્ધ શબ્દાર્થ માઢે કરવા), ધમદેશના, અનુપ્રેક્ષા (વારંવાર અભ્યાસ). ધ યાત સુકલધ્યાન : જુએ ૪.૧૭૭ની નોંધ. ૨૭૬, ત્રિણ લક્ષણ એ ધમના: ૨૭૦મી કડીમાં સજીવના પાલનને પ્રથમ લક્ષણ ગણાવ્યું છે. પછી વવાયેલા સત્તરભેદી સયમ ને બાર પ્રકારના તપ એ ખીન્ન એ લક્ષણ જાય છે.
૨૮૨ સુભચરી: શુભ ચરિતવાળા. કુલધરનું વિશેષણ,
૨૮૪-૮૫ : કુશલશ્રી, પદ્માવતી, કમલાવતી, લક્ષ્મી, શ્રી, યશેદેવી અને પ્રિયકારિણી – એ સાત નામેા અને ગુણવતી' એ વિશેષણુ ગણવું જોઈએ એમ લાગે છે (આથી ભૂમિકા રૃ.૪૩ પરની નોંધ સુધારવાની થાય).
૩૦૩. માહા...માલ્ય : મારા મિત્રના પિતાએ પત્ર આપીને તને માકલ્યા છે એમ કુલધર કહે છે તેના અર્થ એ છે કે શ્રીદત્ત કુલધરતા મિત્ર છે ને વસંતદેવ શ્રીદત્તના પિતા છે.
૩૧૬-૧૭: બે ઢાળમાં પાત્રની ઉક્તિ પેાતાની રચના વિશેની ઉક્તિ આવી શકે છે તે
વહેચાય છે ને વચ્ચે કવિની નાંધપાત્ર છે.
૩૨૩. સર સૈન્યઉ ચિરકાલઃ મૂળ પ્રાકૃત ગાથામાં એમ આવે છે કે “સરાવરને લાંબા સમય સુધી સેવીશું એમ માન્યું હતું'' અને આ જ ત સ་ગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org