Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૬૦ : આરામશોભા સારમાળા ક ખ વ થયઉ, એને વીનતી ગઠીચા તું મુઝ ઘરિ કુલદેવતા, મનઈ તુઝ સહુ કોઈ.” ૩ [૩૭૭] લેક ખુસી થઈનઈ કહઈ, “જેવઉ સીલપ્રભાવ, સૂકઉ વન નીલઉ થયઉં, એહનઈ પુન્યપસાવ.” ૪ [૩૭૮] ઢાલ ૨૦ : વાહેસર મુખ વીનતી ગડીચા એહની લેક બોલઈ જસ જેહનઉ, ગુણવંતી, “ધન એહનઉ અવતાર રે ગુણવંતી નારિ, સુંદર જીવિત એહનઉ, ગુરુ દેવ કરઈ જસુ સાર રે, ગુણવંતી નારિ. લે૧ [૩૭૯] સલસિરોમણિ સુંદરી, ગુ. મુખ દીઠાં દુખ જાઈ રે, ગુરુ એહનઈ ચરણજલઈ કરી, ગુ. કાયા નિરમલ થાઈ રે. ગુગ્લ૦ ૨ [૩૮] માણિભદ્ર પિણિ પુન્યાતમા, ગુરુ જેહના ઘરમાં એહ રે, ગુરુ રયચિતામણિ સારિખી, ગુo [૧૬] વસઈ નિરંતર જેહ રે.” ગુરુ લ૦ ૩ [૩૮૧] શ્રવણે સુણતી આપણુઉ, ગુડ લેકમુખઈ જસવાસ રે, ગુરુ બહુ આદર મ્યું તે ગઈ, ગુo સેઠ તણઈ આવાસ રે. ગુરુ લે ૪ [૩૮૨]. સાધુ ભણું પ્રતિલાભિનઈ, ગુરુ પારણુ કીધ૬ તામ રે, ગુo - સેઠિ વિચારઈ, “એહથી, ગુ. મારી વાધી મામ રે.” ગુ. લેપ [૩૮૩ સુખઈ રહઈ ઘરમાં સદા, ગુ. સહુ કરઈ છછકાર રે, ગુરુ કેઈ ન ખંડઈ આગન્યા, ગુ. સહુ થયઉનિજ પરિવાર રે. ગુલેટ ૬ [૩૮૪] અન્ય દિવસ સૂતી નિસા, ગુવ જાગી અંતિમ રતિ રે, ગુરુ પૂર્વવૃતાંત સંભારિનઈ, ગુરુ ચિંતઈ મનમાં વાત રે. ગુહ લે. ૭ [૩૮૫] ધનધન તે સંસારમાં, ગુટ વિષય તષા વિખ જાણી રે, ગુરુ સંયમમારગ આદર્ય, ગુo તપ-કરિયા ગુણ-ખાણ રે. ગુ. લે ૦ ૮ [૩૮૬] બત્રીસ કોડિ ધન પરિહર્ય, ગુ. છેડી બત્રીસ નારિ રે, ગુરુ તપ કરી ભવ સફલ કીય, ગુ. ધન ધaઉ અણગાર રે. ગુલ ૯ [૩૭] થાવગ્યાસુત ઈણિ પરઈ, ગુડ દેખી મરણ-સરૂપ રે, ગુરુ પંચ મહાવ્રત આદર્યા, ગુ પડીય૩ નહી ભવકૂપ રે. ગુલ૦ ૧૦ [૩૮૮] અભિગ્રહ પાલ્ય આકર૧, ગુ. ખટ માસ ન મિલ્યઉ આહાર રે, ગુ. વ્રત પાલી મુગતઈ ગયઉ, ગુરુ ધન ઠંડણકુમાર રે. ગુલેટ ૧૧ [૩૮૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396