________________
ટિ૫ણ : ર૯૧ ૮૬. ખા , વાઃ ઉપર મુજબ, વસ્તુતઃ “ખાણી” “વાણું'. ૯૧. જેઠવી દૂધ-નિવાત : જેવી દૂધમાં ખાંડ તેવી મીઠી, સુભગ.
૯૯ : પહેલી પંક્તિમાંના મેહઈને અન્વય બીજી પંક્તિ સાથે કરવાને છે: રાજાએ મેહપૂર્વક “આરામશોભા' નામ આપ્યું.
૧૦૫. પેખિ હે રાયરાણી: રાજારાણીને જુઓ.
૧૦૬. ગૃપ-આગમનિ આણિ, હરખ હુઉ નગરી ઘણું: રાજાના આગમનથી આ નગરીને ઘણે હર્ષ થયો – એમ “આણિને નગરી સાથે લેવાનો છે.
૧૨૩સભા: આરામશોભાને “શભા” તરીકે ઉલ્લેખ આ પછી પણ આવે છે.
૧૨. અંતર વિણ લહઈ : બ્રાહ્મણીનું અંતર (એના મનમાં જે કપટ છે તે) જાણ્યા વિના.
૧૨૭. સચવશ્ય ભલઈઃ સરસ દ્રવ્યોથી મિશ્રિત કરીને.
૧૩૦. હલવાઈ...મિલઈઃ એ બધા (આપણી અણઆવડત) સમજી જશે અને તારું અગૌરવ થશે.
૧૩૩. ઠામ સુહામણી: “ઠામ સ્ત્રીલિંગ કે પ્રાસને પ્રભાવ કે “ઠાઈ સુહામણુ” (સુંદર સ્થાનમાં)?
૧૩૫ઃ “ન્યાન” અને “અવધિ' (અવધિજ્ઞાન) બે પંક્તિમાં વહેંચાઈ ગયેલ છે તે નેાંધપાત્ર.
૧૪૫. મુખે...સરૂપઃ વાકયાન્વય અસ્પષ્ટ પણ આમ જણાય છેઃ પત્નીએ પોતાના મુખથી જે વચન કહ્યું હતું તે તેણે બરાબર રીતે (સર્વ સરૂપ) કહ્યું.
૧૫. અંતર...વિરામઃ બ્રાહ્મણના મનમાં (અંતરંગ) જે પીડા (વિરામ) થઈ તે કઈ જાણતું નથી.
૧૫૫. મ કરુ કે મન માહિ કિસુઃ કઈ મનમાં કશું ધારશો નહીં, અંદેશો રાખશો નહીં -એ અને પ્રયોગ લાગે છે.
૧૫૮. મુષ્ટિ...અણબેલ્યુઃ “મુષ્ટિ’ (ચૂપ, ખામોશ) અને “અણુબેલ્થ એ પુનરુક્ત પ્રયોગ છે.
૧૮ર. રતનાની : રત્ન જેવી પુત્રીની.
૧૯૯. ઉવારણઇ.બેટી: “ઓવારણું” અને “ભામણું એ પહેલી દષ્ટિએ પુનરુક્તિ લાગે પણ માથે હાથ ફેરવીને – ભમાડીને ઉતારવું એવી ક્રિયા છે તેથી ભામણsઈ’ એટલે ભામણું કરીને – ભમાડીને એમ અથ થઈ શકેઃ ભામણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org