________________
૨૨: આરામશોભા રાસમાળા
કરીને હું તારા પર ઓવારી ગઈ, તારી પીડા લઈ લીધી.
- ૨૦૧. લે [આવિ): અર્થ, પદ્યબંધ બને તૂટે છે તેથી “આવિ શબ્દ રહી ગયેલે માન્ય છે.
૨૦૩. અતિ હિત ધરઈઃ વાક્યમાં આને અન્વયે પ્રેમ કરવો એ કેયડે. છે. ઘણે પ્રેમ, શુભ ભાવના દર્શાવીને અને ઘણું સજાઈ કરીને કૃત્રિમ આરામ-- શેભાને મોકલાવી એમ અભિપ્રેત જણાય છે.
૨૦૮. વિવિધ વિનેદ પૂરિ: વિવિધ રીતે આનંદ પૂરે છે, મનરંજન કરે છે, અથવા ઘણું આનંદપૂર સાથે પોતાને ઘેર નારીને આણી).
ર૧૦. તુચુ : “ચ” (નું) પ્રત્યય નોંધપાત્ર.
૨૨૦. સુત જીવપ્રાણઃ જીવના પ્રાણરૂપ પુત્ર. જુઓ આ પછી કડી. ૨૪૫માં “જીવઆતમા.
૨૩૦. તિહાંઈ... મન તેનું મન તો ત્યાં એટલે કે પુત્ર પાસે જ રહ્યું.
ર૩૧. કંઝડીયા સુત જેમ: કુંજડી ઈંડાં મૂકીને જતી રહે છે તેથી. કુંજડીનાં કલબલાટ, ચીસો પુત્રને અથે છે એવી માન્યતાને અવકાશ મળ્યો જણાય છે. ચકવીસમઇ : ચવાચકવીને રાત્રે વિયોગ હોય છે, દિવસે સંયોગ. તેથી ચકવી રાત્રે સૂર્યને યાદ કરે છે એમ કહ્યું છે.
૨૪૩. ચેરનુ દંડ: ચોર હેવાની શિક્ષા. ૨૪૫, જીવઆતમા: જુઓ આ પૂર્વે કડી ૨૨૦માં “જીવપ્રાણ”.
૨૫૦-૫૧: “ઈમ સુણી...લાગુ રાય” એ શબ્દો ઢીલ નુ ખિણ ન ખમાઈ અને ચિંતામણિ...એ” એ રાજાની ઉક્તિના બે ભાગ વચ્ચે આવે છે તે નોંધપાત્ર છે. અથની દષ્ટિએ એનું સ્થાન “કાલિ કહિસું ટૂંકુ હવઈ રે એ આરામશોભાની ઉક્તિ પછી ને “ઢીલ...ખમાઈની પૂવે છે.
ર૬૬. દેસિ દુખ વિખ્યાતઃ દુઃખ દઈશ એ જાહેર, ખુલ્લી વાત છે, જરૂર દુઃખ દઈશ.
૨૬૯. નૃપ આગલિ વારવાર વલી ગુહરા : પદ્યબંધની દષ્ટિએ કાં તો “નૃપ આગલિ” અથવા “વારવાર વલી એ શબ્દ વધારાના લાગે છે. અથવા એમ કહી શકાય કે એટલે પઘાંશ અહીં બેવડાવ્યો છે.
૨૭૦. ચંદન સુરભિ કરઈ સુખધાર: ચંદન કુહાડાની આગલી ધારને સુરભિત કરે છે. અવસર નવિ ચૂકઈઃ (અહીં) બદલો લેવાને અવસર ન ચૂકે.
ર૭૬. ચરણુકરણઃ ચારિત્ર(ચરણ)ના શીલ વગેરે મૂળ ગુણે અને આહારવિહારના નિયમરૂપી ઉત્તર ગુણે. બને ૭૦-૭૦ ગણાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org