________________
૨૮૦ : આરામોાલા રાસમાળા
ભયું, અ`હીન ખાલે છે' એમ અ કરવા જોઈએ.
૧૯૧. નાગવિયાગ્નિ..દ્રોહ : નાગનેા વિયેગ કરાવનાર આ અપરાધ થયા. ૧૯૨, તેતઇ...ગહગાઉઃ વન તેા આરામરાભાની સાથે હતું જ, તા પછી ‘પ્રગટયું' કેમ કહ્યું છે તે સ્પષ્ટ થતું નથી. આ પછી, નાગદેવતાની કૃપા ન રહેતાં, વન ચાલ્યું ગયું એમ હાઈ શકે ?
૧૯૫, ચિ ું ગતિ : ચાર પ્રકારની જીવયેાતિ – નારકી, તિય ચ્, મનુષ્ય
અને દેવ.
૨૦૧ બિહુનઇ...ઉલ્લાસ : આ કારણે બન્નેને (કુલધર તથા કુલન દાને) ઉલ્લાસ થયા એમ અન્વય કરવાને છે.
૨૦૩. યુવનવેલા વય : આ પ્રયાગમાં વેલા' અને વયમાં અથ બેવડાયા છે.
૨૦૪. પરદેસ : પરદેશી. જેહનઈં...લવલેસ : અકરમી, ભાગ્યહીત. ૨૦૫. ચર [ચર ] : ચર'ના અહી' કશા અ થતા નથી, તેથી રિ' (ચરિત →રિય=કથની) એ પાઠ જ હાવા જોઈએ. જુએ ૬.૨૯૩ – કિમ આવ્યઉ દાખવ ચરી,’
૨૦૮, ધન આણુઉ જાઈ : ધન આપ્યું જાય, આણવામાં આવે ? કે જઈને આણું ?
૨૧૨, વાત ઇત્તીય : આવી વાત મનમાં વિચારી એમ અન્વય કરવાના રહે. દાત' પાઠાંતર પણ અમાં બેસાડી શકાયઃ પહેરામણીમાં આને મારી રિદ્ધિ આપું. નવલેષિ : ‘વૈષ' એટલે વયસ્’, વય, ઉંમર. નવવેષ' એટલે નવયૌવનવાળી.
૨૧૩. આવ...ચલાવિસુ : આવા-ખેસા થાય છે અને સમાચાર લખાવીને તને મેાકલીશ (એમ કહેવામાં આવે છે) એવા અન્વય જણાય છે. તેા ૫ક્તિના ઉત્તરાધ શ્રીદત્તની ઉક્તિ ગણાય.
૨૧૪, કહઉ...કરી : ખરચ આપે છે તે ખાઈ (વાપરી) લીધા પછી નિર્વાહ કેમ કરું તે કહે. પાઠાંતર ખઇ' (ક્ષય) મળે છે તેના પણ આવા જ અથ થાય. સઇ...હારઉ બધું ખરું પૂરું પાડીશ એ મારું વચન છે, માટે વિચાર ન કર – એમ અન્વય કરવાના છે. કુલધર જાણી સાર : કુલધરને સાચા માનીને.
૨૧૫. એલિખયઉ સેર જમાઈ માટઇ: શેઠે એને જમાઈ તરીકે સ્વીકાર્યો – જમાઈ બનાવ્યા તેથી.
-
૨૬. પૂછાવિશે નાત્રા-સ”બધિ : સગપણુ બાંધવા માટે કુલધરને પુછાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org