________________
૨૮૮ : આરામશોભા રાસમાળા
૧૬૯. રાણીને એ રૂપ જ ગયુઃ રૂપ” પુંલ્લિંગમાં કે લેખનની શિથિલતા? ૧૬૮ની કડીમાં જ (તેમ અન્યત્ર) એ નપુંસકલિંગમાં પણ છે. હિંદીના પ્રભાવ નીચે લિંગ પરત્વે સંભ્રમની સ્થિતિ પણ હેય.
૧૭. જે ઊપજતે સુખઃ સુખ પુલિંગમાં? જુઓ ઉપરની નોંધ.
૧૭૨. જે વેળાથી ઘેબર બને તો મેંદો કેણુ વાપરે? નકલી આરામશોભાથી અસંતોષ વ્યક્ત કરવા આ કહેવત વાપરી છે.
૧૭૭. આરતિયાન ઃ જૈન પરંપરા મુજબ ધ્યાનના ચાર પ્રકારો માંહેને એક. આત ધ્યાન એટલે ઇષ્ટવિયેગ, અનિષ્ટસંગ, રોગનિવારણ તથા ભવિષ્ય વિશે ચિંતન. અન્ય પ્રકારો : રૌદ્ર સ્થાન – હિંસા આદિ ક્રર કર્મોનું ચિંતન; ધમ ધ્યાન – આત્માના કે અન્ત, સિદ્ધ આદિના સ્વરૂપનું એકાગ્ર ચિંતન; શુકલ ધ્યાન – ધ્યાન અને ધ્યેયના વિકલ્પરહિત શુદ્ધ આત્માનું ચિંતન.
૧૭૭. ચારિ-બુદ્ધિનિધાન ચારે પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે: પાતિકી એટલે ઇચ્છિત પદાથનું જ્ઞાન કરાવી એને વેગ કરાવનાર, વનયિકી એટલે વિચાર – સાર ગ્રહણ કરનારી, કાર્મિકી એટલે કર્મ – અભ્યાસથી ઉત્પન્ન થનારી, પારિણામિકી એટલે અનુમાનને આશ્રય લેનારી. કેટલેક ઠેકાણે વૈયિકીને બદલે સ્વાભાવિકી મળે છે.
૧૮૫. સનેહીજનના જે પ્રિય તેને કોઈએ મરતા જોયા નથી.સાલરની પેઠે એ બૂરીમૃરીને પિંજર – હાડકાંના માળખા જેવા બને. સાલર એટલે સંભવતઃ શીમળે. શિયાળામાં એનાં પાન ખરી જાય છે ને જોવો ગમતો નથી.
૧૯૨. સુરને વચન: “વચન” પુલિંગમાં? ૧૪. આસિ : “આરામશોભા'નું “આરામ” એ ટૂંકું રૂપ,
૧૯૬. તે વન આજ આવઈ: તે વન આજે આવે એવું કર એમ આખું વાક્ય સમજવાનું છે. રાતિ પડઈ : રાત પડયે આવશે – એમ આગલા દિવસ નાવાઈમાંથી ક્રિયાપદ ઉમેરી લેવાનું છે.
ર૦૩. નિજ પુત્ર રમાડઈ જાણીઃ “ણું” એટલે જાણુને – સમજીને? જણ” એટલે જ્ઞાની, ચતુર? પ્રાસ માટે પાદપૂરકની રીતે જાંણું” આવેલ હેવાને પણ સંભવ.
ર૦૪. માહઈ તુએ સમવડિ નહી તલઈઃ “સમવડિ” અને “તલઈ” એ પુનરુક્તિ છે.
૨૩. તે સ્યુ કી જઈઃ જે થવાનું હતું તે થઈ ગયું. એનું હવે શું કરવાનું? દુખસુખ ધરતી નાગદેવને ગુમાવ્યાનું દુઃખ, રાજને મેળવ્યાનું સુખ.
રર૫. હરખિઈ મુનિવર લાગપાય : હષપૂર્વક મુનિવરને પગે લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org