________________
ટિપ્પણ: ૨૭૭
અવસ્થા અભિપ્રેત હશે?
૫૧. આ૫૧ પ્રાણાધાર : પ્રાણુના આધારરૂપ જીવિતદાન આપ..
પર. ધૂટસ ધાત: રાજસ્થાનમાં ધૂસટણી= વંસ કર એમ અર્થ છે. તે અહીં ધૂસેટ = ધ્વંસ પામે એવું, નશ્વર એમ હશે. “તુ૨૭, નકામી ચીજ' એ અથ તો સંદર્ભમાં સ્પષ્ટ છે.
પ. મારિ...ચડયા: “મારો, મારો” એમ રોષપૂર્વક મુખથી કહેતા. ૫૭. મહાલાગ : મહાસ૫ને પકડવાને આ લાગ મળ્યો છે.
૬૯, ઉંધાવતા વિછાઈ જરા ગરબડિયે પ્રયોગ છે, પણ વિદ્યુ...ભાને ઊંઘ આવતાં, એ સૂતી હતી ત્યારે, આરામ (ઉદ્યાન) એના પર છવાયેલે રહ્યો એમ અર્થ જણાય છે.
૭૩. ધરિ હથિયાર: હથિયારો ઝાડની ડાળી પર મૂકે છે એમ અથ જણાય છે.
૭૮. મુખરેખા: મુખ એટલે સમગ્ર ચહેરો નહીં પણ મોટું એમ અથ લઈએ એટલે મુખરેખા મેંફાડનો, હેઠો અથ આપે. રાજસ્થાની કેશ “મુખરૂપ” એટલે હેઠ એવો અથ નેંધે છે. “મુખરેખાને પણ એ જ અર્થ હોવાનું સમજાય છે. હેઠા સિવાય કશાને પરવાળાના રંગનું કહેવાની રૂઢિ નથી.
૮૫. સેવાઇ [ખેવઈ ?] છાયઃ મૂળ પાઠનો અર્થ એમ કરવો પડે કે ઉદ્યાન પોતાની છાયા વડે સૌની સેવા કરે છે. આમાં આપણે અન્વય ક૯પવો પડે છે. કલ્પિત પાઠમાં અન્વય સરળ થઈ જાય છેઃ ઉદ્યાન પોતાનો છાંયો નાખે છે, પ્રસારે છે.
૮૬ઃ બીજી પંક્તિ બ્રાહ્મણ પાસે પહોંચેલે પ્રધાન બેલે છે.
૮૯, રાઇસચ એ. રાજા જિતશત્રુ માટે આ મોટી ગોઠવણ કરવામાં આવી છે કે જિતશત્રુએ એ ગોઠવણ કરી છે એમ બંને રીતે અન્વય થઈ શકે.
૯૩. સંપુટિ મિલ્યા બારિ એ: બે કોડિયાંનાં માં એક ઉપર એક મૂકી કંકુના ચાંદલા કરી નાડાછડીથી બાંધવામાં આવે છે તે સંપુટ, વર તોરણે આવે છે ત્યારે એના પર પગ મૂકી એને ભાંગી નાખે છે. આ રિવાજને અહીં અછડતો નિદેશ જણાય છે.
૬૪. સગલી થિતિઃ સધળી સ્થિતિ એટલે રિવાજ મુજબનું સઘળું કાય.
૫. વિશ્વા કહિઃ “વિશ્વા' દ્વારા “વિશ્વદેવા ના ઉલેખવાળે આશીર્વાદાત્મક ઉદ્ગાર અભિપ્રેત જણાય છે.
૧૦૦. કલાનિવાસઃ અગ્નિશર્માના ગામનું નામ પહેલાં લક્ષ્મીનિવાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org