________________
૨૦૬ : આરામરોાલા રાસમાળા
૧૫. તિષ્ણુિ..નારિ : એના ધરમાં એના જ નામની સ્ત્રી છે. પછીથી ૨૩મી કડીમાં સ્ત્રીનું નામ અગ્નિશમ' આપવામાં આવ્યું છે.
૧૮, માઇ તણુકે દુખુ : માતાના મૃત્યુનું દુઃખ.
૨૪. મણિ...ખાડ: એ વખતે માતાનાં લાડ હતાં. હવે, કહે! કેવી ખાડમાં પડવાનું ? કેવી આપત્તિ વેઠવાની ?
૨૮. મન લહ્યો : ‘મન’પુંલ્લિંગમાં ? રાજસ્થાની-હિંદીના પ્રભાવ ? કે ‘લઘુઉ*' – લઘુઉ' – લડ્ડો' એમ માત્ર લેખનખાસિયત?
૩૧, હુઇ...ફિસી : એ સ્ત્રીને લેાકેા ભલે રંભા જેવી કહે પણ તે કેવી હશે તે કેમ ખબર પડે? ખ પ્રતના ફ' પાઠ સ્વીકારીએ. તા : માં તા એ સ્ત્રી રંભા જેવી હશે કે કેવી હશે તે કેમ ખબર પડે? ' આ રીતે ઉક્તિ-આરંભે કડી ૭૯, ૧૨૭માં પણ વપરાયા છે.
૩૬. જોવઉ...સ'સારિ : દૈવની લીલા જુએ. એનાથી જ સંસારમાં સુખદુઃખ આવે છે.
૩૬. હવડાં, ધૂલિ : હવે એણે બધું પેતાના વશમાં લઈને મને ધૂળ જેવી નકામી – હલકી કરી નાખી.
૩૮. ખલતી...લેવિ : પારકા ઘરનું બળતું ઉંબાડિયું હું મારા ઘરમાં લઈ આવી એવા અર્થની કહેવત જ અહીં હાઈ શકે. ગાડર' એટલે ધેંટી, પશુ મળતી ગાડર' કેવી રીતે હેાઈ શકે? પાઠાંતરમાં મળતા ‘ગડર' શબ્દના પણ કશા અથ મળતા નથી.
૩૯: છેતરાયેલા હાઈએ તથી ખેલવા જઈએ તા શરમાવું પડે (કેમકે આપણી જ મૂર્ખાઈ પ્રગટ થાય). કરતાં કાઈ ખાટા સાદે થઈ ગયે! હાય તા ખીન કાઈને દાષ ન દેવા જોઈએ.
૪૧: પહેલું, ખીજું અને ચેાથું ચરણ સાથે લેવાં જોઈએઃ સવારે ઊઠી ગાયને લઈને જાય છે અને સાંજે વતમાં ફરીને પાછી આવે છે. ત્રીજુ ચરણુ એની પાછળના ભાગ્યના સિદ્ધાંત રજૂ કરે છે ઃ લલાટે લખ્યુ હાય તે કરવુ પડે.
૪૨: પહેલી પ`ક્તિ વિદ્યુત્પ્રભા વિશે છે, ખીજી અપરમા વિશે. ૪૩ : પહેલી પ`ક્તિ અપરમા વિશે, ખીજી વિદ્યુત્પ્રભા વિશે.
૪૫. તિત્રિ અવત્થા : બાલ્ય, યૌવન, વાકય કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએ જાણીતી છે, પણ એને અહીં સંદર્ભ જણાતા નથી. સુખ, દુઃખ પણ એ અવસ્થા ગણાય છે. અહીં સુખ, દુ:ખ, મૃત્યુ એવી દાઈ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org