SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ : આરામરોાલા રાસમાળા ૧૫. તિષ્ણુિ..નારિ : એના ધરમાં એના જ નામની સ્ત્રી છે. પછીથી ૨૩મી કડીમાં સ્ત્રીનું નામ અગ્નિશમ' આપવામાં આવ્યું છે. ૧૮, માઇ તણુકે દુખુ : માતાના મૃત્યુનું દુઃખ. ૨૪. મણિ...ખાડ: એ વખતે માતાનાં લાડ હતાં. હવે, કહે! કેવી ખાડમાં પડવાનું ? કેવી આપત્તિ વેઠવાની ? ૨૮. મન લહ્યો : ‘મન’પુંલ્લિંગમાં ? રાજસ્થાની-હિંદીના પ્રભાવ ? કે ‘લઘુઉ*' – લઘુઉ' – લડ્ડો' એમ માત્ર લેખનખાસિયત? ૩૧, હુઇ...ફિસી : એ સ્ત્રીને લેાકેા ભલે રંભા જેવી કહે પણ તે કેવી હશે તે કેમ ખબર પડે? ખ પ્રતના ફ' પાઠ સ્વીકારીએ. તા : માં તા એ સ્ત્રી રંભા જેવી હશે કે કેવી હશે તે કેમ ખબર પડે? ' આ રીતે ઉક્તિ-આરંભે કડી ૭૯, ૧૨૭માં પણ વપરાયા છે. ૩૬. જોવઉ...સ'સારિ : દૈવની લીલા જુએ. એનાથી જ સંસારમાં સુખદુઃખ આવે છે. ૩૬. હવડાં, ધૂલિ : હવે એણે બધું પેતાના વશમાં લઈને મને ધૂળ જેવી નકામી – હલકી કરી નાખી. ૩૮. ખલતી...લેવિ : પારકા ઘરનું બળતું ઉંબાડિયું હું મારા ઘરમાં લઈ આવી એવા અર્થની કહેવત જ અહીં હાઈ શકે. ગાડર' એટલે ધેંટી, પશુ મળતી ગાડર' કેવી રીતે હેાઈ શકે? પાઠાંતરમાં મળતા ‘ગડર' શબ્દના પણ કશા અથ મળતા નથી. ૩૯: છેતરાયેલા હાઈએ તથી ખેલવા જઈએ તા શરમાવું પડે (કેમકે આપણી જ મૂર્ખાઈ પ્રગટ થાય). કરતાં કાઈ ખાટા સાદે થઈ ગયે! હાય તા ખીન કાઈને દાષ ન દેવા જોઈએ. ૪૧: પહેલું, ખીજું અને ચેાથું ચરણ સાથે લેવાં જોઈએઃ સવારે ઊઠી ગાયને લઈને જાય છે અને સાંજે વતમાં ફરીને પાછી આવે છે. ત્રીજુ ચરણુ એની પાછળના ભાગ્યના સિદ્ધાંત રજૂ કરે છે ઃ લલાટે લખ્યુ હાય તે કરવુ પડે. ૪૨: પહેલી પ`ક્તિ વિદ્યુત્પ્રભા વિશે છે, ખીજી અપરમા વિશે. ૪૩ : પહેલી પ`ક્તિ અપરમા વિશે, ખીજી વિદ્યુત્પ્રભા વિશે. ૪૫. તિત્રિ અવત્થા : બાલ્ય, યૌવન, વાકય કે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણ અવસ્થાએ જાણીતી છે, પણ એને અહીં સંદર્ભ જણાતા નથી. સુખ, દુઃખ પણ એ અવસ્થા ગણાય છે. અહીં સુખ, દુ:ખ, મૃત્યુ એવી દાઈ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy