________________
પાઠાંતર
[મહત્ત્વના પાઠાંતર મુદ્રિત કૃતિના ક્રમે નોંધ્યા છે. સળંગ કડીક્રમાંક અને અહીં છપાયાને પંક્તિક્રમાંક નાં છે. પ્રતપરિચય માટે જુઓ ભૂમિકા પ્ર૬૯૭૫ તથા પાઠાંતર બાંધવાની પદ્ધતિ માટે જ ભૂમિકા પૃ.૭૫-૭૭ પર “સંપાદનપદ્ધતિ.” સળગ કડીક્રમાંકના ફેરફાર પહેલાં નોંધ્યા છે, પછી અન્ય પાઠાંતરે.] ૧. રાજકીતિવિરચિત આરામશોભારાસ
કડીક્રમાંકઃ મૂળમાં ૨૩મી કડીને ક્રમાંક નહતો તે નાખતાં એક કડીક્રમાંક વધે છે. મૂળની ૪૯મી કડી સુધી એ ફેરફાર ચાલે છે. એ અહીં ૫૦મી બને છે. પછી મૂળમાં ૫૦ એ ક્રમાંક જ રહી ગયેલે, તેથી પ૧મીથી કડીક્રમાંક એકસરખો થઈ જાય છે. ફરી મૂળમાં ૫૪મી કડીને ક્રમાંક આપવાનું રહી ગયેલ તેથી મૂળની ૯૫મી કડી સુધી અહીં એક કડી સંખ્યા ઉમેરાય છે. મૂળમાં ૯૫ કડીક્રમાંક બે વાર અપાયેલે (જે અહીં ૯૬, ૯૭ બને છે) એટલે બે કડીને ફરક શરૂ થાય છે, જે છેક સુધી ચાલે છે. એટલે મૂળની ૧૭૮ કડી અહીં ૧૮૦ બને છે.
૧.૨ કરિ. ૩.૨ તડાક. ૫.૧ વંશિ. ૮.૨ માંસ. ૧૧.૧ મઈ. ૧૫.૧ ઘણણુઉ. ૨૪.૧ મનમથિ. ૫૧(મથાળે) આસારિ. ૬૧.૧ વિદ્યારી. ૭૦.૨ દીધા. ૭૨.૨ ગુણગાન. ૭૮.૨ થરમૂ. ૮૯.૧ થયણ. ૧૦૧.૧ પરિમંણિ. ૧૦૩.૧ જગતજુગતિ. ૧૦૬.૧ ઠામણિ. ૧૨.૧ થા. ૧૩૪.૨ છછલી. ૧૩૯ ૨ વર્ણતુ. ૧૫.૨ ભણ બાલી. ૧૫૪.૨ કસીસિ. ૧૫૫.૨ મેહહ્યું. ૧૬૪.૨ ફલધર. ૧૬ ૬.૧ ધર્મ વિહાણ ૧૬૮.૨ તણિ ભેય. ૧૬૯.૧ નવિ આરી. ૧૭૮.૧ વિજયચંદ્રસૂરિ (પ્રતમાં આ જ પાઠ હોવાનું નિશ્ચિત થાય છે). ૨. વિનયસમુદ્રવિરચિત આરામશેભાગે પાઈ
કડીક્રમાંકઃ ક પ્રત અહીં મુજબ જ કડીક્રમાંક આપે છે. આ પ્રતમાં કડીક્રમાંકના ઘણું ગોટાળા છે, જે અહીં નોંધવા જરૂરી ગણ્યા નથી.
૧.૧ ક જિણિરાજ, ખ જિનરાજ. ૨.૧ ખ સઈમુખઈ; ક બોલઈ, ખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org