________________
ભૂમિકા : ૯૭
એક દિવસ પેલી કન્યા ખાઈપીને એક ઝાડ નીચે આરામ કરતી હતી ત્યારે ઊંધમાં તેને એટલે છૂટી જતાં પાણી વહેવા લાગ્યું અને ત્યાં નાનકડી તળાવડી થઈ ગઈ. હવે બરાબર એ જ વખતે શિકારે નીકળેલે એક રાજા રસ્તો ભૂલી ગયો હતો. તરસ્ય થયેલો તે રાજા પાણીની શોધમાં ભટકતો-ભટકતો પિલી તળાવડી પાસે આવી પહોંચ્યો. ઘેડાના ડાબલા સાંભળીને પેલી કન્યા સફાળી જાગી ઊઠી અને તેણે પિતાને ચોટલે સંકેલી લીધો. તરત જ પેલી તળાવડી અલોપ થઈ ગઈ. આ ચમત્કાર જોઈને રાજાએ તેનો પરિચય માગ્યો. તેની કથા જાણીને તે તેને પિતાની સાથે લઈ ગયો અને એને પિતાની રાણી બનાવી.
આ વાત જાણીને ઓરમાન માતા ઈર્ષ્યાથી બળીને ખાખ થઈ ગઈ અને દાઝ ઓલવવાની તકની રાહ જોતી બેઠી. વખત જતાં કન્યા સગર્ભા બનતાં પહેલી સુવાવડ તો પિયરમાં જ થાય તેવા બહાના નીચે તેને પિયર બોલાવી લીધી. કન્યાએ રૂપાળા દીકરાને જન્મ આપ્યો. નવી માએ એક પેંતરે ગોઠવ્ય. ઓરમાન દીકરીને બદલે પિતાની સગી દીકરીને દીકરા સાથે સાસરે વળાવી દીધી. રાજા તો રાણીના રંગઢંગ જોઈને વિચારમાં જ પડી ગયો. કાણું છોકરીએ સુવા રોગને કારણે પિતાની આવી દશા થયાનું જણાવ્યું. રાજાને શંકા જતાં તેણે ડરાવી ધમકાવીને સાચી વાત જાણી લીધી.
નવી માની સાન ઠેકાણે લાવવા રાજાએ એક યુક્તિ કરી. તેણે ભેટ તરીકે સાત પોઠો પિતાને સાસરે મેકલી. પહેલી પિઠમાં અનાજ, બીજીમાં ગેળ વગેરે. જેમજેમ પિઠે આવતી જાય અને ખોલતી જાય તેમ તેમ નવી માતા કૂદતી જાય અને બોલતી જાય, “જોયું, સગી દીકરી તે આનું નામ.ઓરમાન માએ સાતમી પિઠ ખેલીને જોયું તો તેમાંથી પોતાની કાણું દીકરી નીકળી. મા બોલી ઊઠી : “હાય મારી કાણી, તું ક્યાંય ના સમાણી!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org