Book Title: Aramshobha Rasmala
Author(s): Jayanti Kothari, Kirtida Joshi
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad
View full book text
________________
૨૧૨ : આરામશોભા રાસમાળા
ઢાલ ૧૮ : ગિરિધર આવઈ હુ એહની રાયરાણી બેહુ મલી, મનિ કરઈ એહ વિચાર, વનપાલક તેહવઈ આવિનઇ, કહઈ, “રાજન, અવધારિ. મેરા સાહિબ, આયા સાધુ મહાંત, ગુણે કરી અતિ કંત, નામથી પાતક જતિ. મારા આંત્ર
૧ [૨૭૫] આપ તરઈ તારઈ વલી, મુનિ બહુખિમાલંકાર, ચરણ-કરણ ધરઈ ભલા, વર નાણ તણું આધાર. મે, ૨ [૨૭૬] પાંચસઈ મુનિ સૂ પરવર્યા, વલી સાથિઈ બેચરવૃંદ, સમેસર્યા ચંદનવન માટે, આચારિજ વીરચંદ.” મો ૩ [૨૭૭] સુણી વયણ ભૂપતિ હરખીઉ, તસ દીધાં વંછિત દાન, રાણી ભણી કહઈ, “વેગિ હવુ, સીધા વંછિત કામ.” ૦ ૪ [૨૮] રાયવર અંતેઉર-પરિવર્થ, ચા[૧૦]લ્યુ વદિવા આણંદ, વેગિ જઈ વિધિ સં તિહાં, વાંધા મુનિવરવૃંદ. ૦ ૫ [૨૭૯] અતિ તનુ મંચિત તસ થયુ, દુખ ગયું સઘળું દૂરિ, ત્રણ પ્રદક્ષણ દેઈ કરી, બઈઠ સાધુ હજૂરિ. મો. ૬ [૨૮] શ્રી વીરચંદ મુર્ણિદ જાણી, મધુર વાણી ખંતિ, ધરમદેસના નૃપનઈ દીઇ, જલધરધ્વનિ ગુંજત. ૦ ૭ ૨૮૧]
શ્રી ધર્મનઈ પરસાદિ ઉત્તમ, જાતિ અતિ આરોગ, વલી કુસલ કમલા નિત નવી, સહગ ઉત્તમ ભેગ. ૮ [૨૮૨ બલરૂપ સંપતિ અતિ ભલી, જસ ખ્યાતિ કીરતિ લેક, પંડિતપણે પ્રીયસંગમાં, ધર્મ તણું ફલ રોક. મા. ૯ [૨૮૩] સુરક મોક્ષ લહઈ કર્મિઇ, ધર્મ તણઈ પરસાદિ, ઈમ જાણનઈ હે પ્રાણાયા, ધર્મઈ તજુ પરમાદ.” મે, ૧૦ [૨૮] ઈણ સમઈ દેવિ આરામસભા, વીનવ્યા તે મુનિરાય,
સામી, સંસય માહરુ, ટાલે કરીય પસાય. મે૦ ૧૧ [૨૮૫]. પૂરવ ભવિઈ મઈ સૂ કીધૂ સુભ અશુભ કરમ-વિનાણ, કહિ સાધુજી, કરુણા કરી,” તે કહઈ ન્યાન-પ્રમાણ. મ. ૧૨ [૨૮] ઈશુઈ ભરતખેત્રિ સેહામણી, ચંપાપુરી અતિચંગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396