SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ : આરામશોભા રાસમાળા ઢાલ ૧૮ : ગિરિધર આવઈ હુ એહની રાયરાણી બેહુ મલી, મનિ કરઈ એહ વિચાર, વનપાલક તેહવઈ આવિનઇ, કહઈ, “રાજન, અવધારિ. મેરા સાહિબ, આયા સાધુ મહાંત, ગુણે કરી અતિ કંત, નામથી પાતક જતિ. મારા આંત્ર ૧ [૨૭૫] આપ તરઈ તારઈ વલી, મુનિ બહુખિમાલંકાર, ચરણ-કરણ ધરઈ ભલા, વર નાણ તણું આધાર. મે, ૨ [૨૭૬] પાંચસઈ મુનિ સૂ પરવર્યા, વલી સાથિઈ બેચરવૃંદ, સમેસર્યા ચંદનવન માટે, આચારિજ વીરચંદ.” મો ૩ [૨૭૭] સુણી વયણ ભૂપતિ હરખીઉ, તસ દીધાં વંછિત દાન, રાણી ભણી કહઈ, “વેગિ હવુ, સીધા વંછિત કામ.” ૦ ૪ [૨૮] રાયવર અંતેઉર-પરિવર્થ, ચા[૧૦]લ્યુ વદિવા આણંદ, વેગિ જઈ વિધિ સં તિહાં, વાંધા મુનિવરવૃંદ. ૦ ૫ [૨૭૯] અતિ તનુ મંચિત તસ થયુ, દુખ ગયું સઘળું દૂરિ, ત્રણ પ્રદક્ષણ દેઈ કરી, બઈઠ સાધુ હજૂરિ. મો. ૬ [૨૮] શ્રી વીરચંદ મુર્ણિદ જાણી, મધુર વાણી ખંતિ, ધરમદેસના નૃપનઈ દીઇ, જલધરધ્વનિ ગુંજત. ૦ ૭ ૨૮૧] શ્રી ધર્મનઈ પરસાદિ ઉત્તમ, જાતિ અતિ આરોગ, વલી કુસલ કમલા નિત નવી, સહગ ઉત્તમ ભેગ. ૮ [૨૮૨ બલરૂપ સંપતિ અતિ ભલી, જસ ખ્યાતિ કીરતિ લેક, પંડિતપણે પ્રીયસંગમાં, ધર્મ તણું ફલ રોક. મા. ૯ [૨૮૩] સુરક મોક્ષ લહઈ કર્મિઇ, ધર્મ તણઈ પરસાદિ, ઈમ જાણનઈ હે પ્રાણાયા, ધર્મઈ તજુ પરમાદ.” મે, ૧૦ [૨૮] ઈણ સમઈ દેવિ આરામસભા, વીનવ્યા તે મુનિરાય, સામી, સંસય માહરુ, ટાલે કરીય પસાય. મે૦ ૧૧ [૨૮૫]. પૂરવ ભવિઈ મઈ સૂ કીધૂ સુભ અશુભ કરમ-વિનાણ, કહિ સાધુજી, કરુણા કરી,” તે કહઈ ન્યાન-પ્રમાણ. મ. ૧૨ [૨૮] ઈશુઈ ભરતખેત્રિ સેહામણી, ચંપાપુરી અતિચંગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy