________________
૫. રાસિંહ : ૨૧૧
૨ [૨૬૭]
પણિ આરામસેાભા, સુણુ તાહરી, વાણી મઇ ન લંઘાઇ, તું દુખિણી દુખ માનઇ તણિ હૈ, તઇ ખિણી સુખ થાઈ,” ઇમ કહીનઈ છેડી પરી, વલી એલઇ નરનાહ, વેગિ જાઈ સેવક રે, ઊઠો, બ્રાહ્મણીનઇ દી દુખદાહ. ખાર ગામ ઉરડાં લેઈનઇ, અગનિસરમનઇ [૧૦૬] કાઢો, તેહ કુબુદ્ધિ નારીબુદ્ધી, મૂરિષ છઇ અતિગાઢ, માહરા દેસ થકી તસ કાઢી, દીઉ માથઈ દોઢ, પાપિણી બ્રાહ્મણી કેરા છેદુ, નિશ્ચય સું નાકડાઠ,’' કાલકૃતાંત સમાણા ઊઠયા, સેવક નરવર કેરા, આરામસભા વલી કરવા લાગી, નૃત્ય આગલિ વારવાર વલી નુહરા,
૩ [૬૮]
૪ [૨૬]
“અહ શુદ્ઘ મુઝનઈ પ્રીય ખકસ, હું તેરી પાય-દાસી, મારાં માતપિતા મ મ વિલંબુ, મૌન કરુ ઉલ્હાસી.’’ જનક અન જનની છેાડાવ્યા, જોઉ તસ ઉપગાર, કુઠાર છેઈ ચંદનનઇ ચંદન, સુરભિ કરઇ સુખધાર, ઉત્તમ નર વલી અગર સમાણા, પીડયા પરિમલ મૂ’કઈ, તે થાડા સંસાર મઝારઇ, જે અવસર નિવ ચૂકઇ. આરામસેાભાનઇ સુકિ માતાઇ કીધી વિવિધ વિટંખ, પિણ આરામસેાભા જિંગ માટી, છેાડાવી સકુટુંબ, હિવઇ દિનદિન બહુ પ્રેમ વધતાં, સુખ વિલસઈ પ્રીઊ કાલ વિતીત હૂંઉ લીલામઇ, નરવર છઈ તસ હાથિઇ.
દહા
અન્ય દિવસિ જિતસન્નુ નૃપતિ, પાસઈ ખઇડી ખ`તિ, આરામસેાભા વીનવઇ, પ્રીતમનઇ એકંતિ. “રાજન, હું ખિણી હૂઇ, વલી સુખ પામ્યા એઠુ, કવણુ કરમલ એહવાં, ટાલુ પૂછી સંદેહ.” રાય કહુઇ, કોઇ ન્યાનધર, આવઇ સાધુ મહંત, તસ પૂછીનઇ ટાલીઇ, સંસય એઠુ એકંત,
Jain Education International
For Private & Personal Use Only
૫ [૨૭૦]
સાથિઇ,
૬ [૨૭૧]
૧ [૨૭૨]
૨ [૨૭૩]
૩ [૨૭૪]
www.jainelibrary.org