________________
ર૧૦ : આરામશોભા રાસમાળા
સ્પામ સર૫ પડિ કેસથી રે, મૃતકરૂપ તતકાલ, પ્રીરાણી તે દેખી કરી રે વિલવઈ અબલા બાલ. પ્રી. ૮ [૨૫૫ “હા હા તાત, અભાગિણું રે, હું કાઈ ડી એમ, પ્રીખતા પડી મેનઈ ખમુ રે, છાંડઈ તું મુઝ કેમ.” પ્રી૯ [૨૫] ઈમ વિલપંતી અતિઘણું રે, મૂછ લઈ અત્યંત, પ્રીસીતલ ઉપચારઈ કરી રે, સજ કરી સઈ કંત. પ્રી૧૦ [૨૫૭] પૂછઈ નૃપ, “કારણ કિસઈ રે, ખેદ કરઈ મન માહિ, પ્રી રીન હીન દુખિત ઘણું, સાચ કહુ ઉછહિ” પ્રી. ૧૧ [૫૮] ભૂલ થકી માંડી કહિઉ રે, રાણું સર્વ સંબંધ, પ્રીનાગકુમાર તણું કથા રે, જિમ દીઉ બેલબંધ. પ્રી ૧૨ [૫૯]
કંતાજી, કિમ કીજીઈ રે, સબલ પડી મુકનઈ ચૂક, પ્રીદિન ઊગાડ્યુ મઈ ઈહાં રે, જઈ સકું નવિ કુપ.” પ્રી. ૧૩ [૬૦] રાય કહઈ, “દુખ મત કરુ રે, લખી લાભઈ લેઈ, પ્રીઅસંખ કેડિ જ સુર મિલઈ રે, હણહાર સે હોઈ.” પ્રી. ૧૪ [૨૬૧] નાગકુમર નવિ વીસરઈ રે, રાણી મનિ વિખવાદ, પ્રી કંતવિહા દુઃખ ટલ્યુ રે, એ લઘુ સુખસવાદ. પ્રી. ૧૫ [૨૨]
આરામસભા તિહાંહી રહી, જાઈ સકી નવિ કૂપ, અગનિસરમવિપ્રભારિયા, જાણ્યું તાસ સરૂપ.
૧ [૨૬૩ વેગિ બંધાવી કેપ કરી, કૃત્રિમ રાણી સાઈ, ચાટીથી ઝાલી કરી, જેહવઈ તાડઈ રાય.
૨ [૨૬] આરામસભા તેહવઈ, છેડાવી પડી પાય, એ બહિનિ છઈ માહરી, બકસુ ગુનહુ મહારાય.” ૩ [૨૬૫
ઢાલ ૧૭ઃ ત્રાટિકાની (સાધજી ભલઈ પધાર્યા આજ) કપ કરી બેલ્યુ હવઈ નરવર, “સાંભલિ રાણ, વાત, હું એહનઈ કિમહી નવિ છડું, દેસિ દુઃખ વિખ્યાત, નાક કાન એહના છેદીનઈ, કાઢિસિ પુરથી રિ, એણઈ કર્મ કમાય એહવું, મારી કરૂં ચકચૂર ૧ [૬૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org