SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. રાજસિંહ ઃ ૨૦૯ પ્રહિ સમ પૂછી નરવરઇ, કારિમી રાણુ આમ, લ૦ “નિશ્ચઈ સૂ તઈ આણિવું, આજ ઘરે આરામ. લ૦ સાં૮ [૨૪] નહી આણુઈ તુ ચેરનું, દંડ કરીસ તુઝ માહિ” લ૦ ઈમ સુણી વિલખિત મન થઈ, વારંવાર ઊતર નાંહિ લ૦ સાં૦ ૯ [૨૪] ચુથી નિસિ આવી વલી, આરામસભા સુતનેહ, લ. પૂરવલી પરિ સહુ કરી, ફિરી વલી જબ તેહ. લ૦ સાંવ ૧૦ [૨૪] તામ ઝટકિ ૫ કરિ ગ્રહી, બલ્યુ મધુરી વાણિ, લ૦ આહા માહરી જીવઆતમા, તું ઉત્તમ ગુણખાણિ. લ. સાં૧૧ [૨૪૫] કાઈ વિપ્રતાઈ ને ભણું, ફોકટ દઈ દુઃખ કેમ, લ૦ હું તુન્ડ વિણ દુઃખી રહું, કાઈ તજી જાવઈ એમ. લ. સાં. ૧૨ [૨૪] ઘણું દિવસ મુઝનઈ હૂઆ, દીઠઈ દરસણુ તેહિ, લ૦ આજ સખી, મુઝ પ્રાણીઉ, સહૂ મનિ ટળ્યુ અંદહ” લ સાં. ૧૩[૨૪૭] ઢાલ ૧૬ઃ કાજલ નીકુ રોજ લાલ એહની મધુર વયણ બલી હિવઈ રે, આરામસભ ઉદાર, “પ્રીતમ મોરા, હે વિચારિ, હું વિપ્રતારું નવિ કહી રે, તુમ્હનઈ પ્રાણ આધાર, પ્રી. ૧ [૨૪૮] કારણ છઈ કઈ ઈહાં રે, કહિસ્ અવસર પામિ,” પ્રી રાય કહઈ, “હવડાં કહુ રે,” તે બોલી, “સુણિ સ્વામિ. પ્રી૨ [૨૪] કાલિ કહિસું મુકુ હવઈ રે,” “ઢીલ તુ ખિણ ન ખમાઈ,” પ્રી. ઈમ સુણ પ્રેમ ધરી મનિઈ રે, કહિવા લાગુ રાય. પ્રી. ૩ [૨૫] “ચિંતામણિ હાથિઈ ચડયુ રે ઢીલું મૂકઈ કુંણ, પ્રી. તું જીવન તું આતમા રે, કિમ કરીવા ઘઉં ગુણ. પ્રી- ૪ [૨૫૧] કહિ કારણ મુઝ વાલડી રે, મુ પરમારથ એહ,” પ્રી. “મત કહાવુ વાલડા રે, હોસઈ પછતાવું છે. પ્રી. ૫ [૨પરી રાજા હઠ મૂકઈ નહી રે, રિઈ કહાવી વાત, પ્રી. કહેતાં વાર લાગી ઘણી રે, વેગિ ભયુ પરભાત. પ્રી- ૬ [૨૫૩] આરામસભા વિલખી હૂઈ રે, ભય કરી કંપી દેહ, પ્રી૦ કેસકરલ [ખ] તિસઈ રે, બાંધિવા લાગી તેહ. પ્રી- ૭ [૨૫]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy