________________
૨૦૮ : આરામશોભા રાસમાળા સઘલઈ હો ફૂલ વિખેર્યા ચિહું દિસઈ હો, પુઢિઉ જિહાં પુત્રરત, ચાલી હો આપ પાતાલિ ભવનિ ગઈ હો, તિહાંઈ રહિ તસ મન્ન,
| મુત્ર ૧૨ [૩૦] ભમરુ હો જેમ સંભારઈ કેતકી હે, કુંઝડીયા સુત જેમ, ચકવી હો સૂર સંભારઈ નિસ સમઈ હા, આરામસભા સુત તેમ.
મુત્ર ૧૩ [૩૧]
ફૂલગર પ્રહિ દેખિનઈ, ધાઈ પ્રમુખ તિહાં જાઈ, અચરિજ વાત કહી કરી, વેગિ વધાવ્યું રાઈ.
૧ [૩૨] આવી નરખઈ નવરૂ, પૂછી રહ્યું તેહ, એહ પ્રિયે, કારણ કિશું, એટલે સહુ સંદેડ” ૨ [૩૩] લઈ રાણી કારિમી, “સુણિ પ્રીતમ, સસનેહ, માં માહરા આરામથી, આણુ સહૂઈ એહ.” ૩ [૩૪]
ઢાલ ૧૫ : મધુકરની રાય ભણઈ, “વલી આણવા, બહુવિધ ફલ નઈ ફૂલ, લલનાં,” નારિ કહઈ, “નવિ દિન સમઈ, આવઈ તેહ અમૂલ. લલનાં. ૧ [૩૫] સાંજલિ પ્રીતમ માહરા, રાત્રિ આણિસુ વલી તેમ” લ૦ ઈમ સુણે નરવર ચીતવઈ, “કપટ જણાઈ એમ. લ. સા. ૨ [૨૩૬] આરામસભા નિશ્ચઈ નહી, નારી અનેરી કાઈ, લ૦ તેહની સંગતી સદા તિસી, વિપરીત કહીઈ ન થાઈ.” લ૦ સાં૩ [૨૩૭] બીજઈ દિન પણિ તિમ હુક, ફૂલ પ્રમુખ મહિકાર, લ૦ અચરિજ નુપમનિ ઊપનું, “એહ કુણ દેવપ્રકાર” લ૦ સાં. ૪ [૩૮] ત્રીજઈ દિન રાજા રહિઉ, રાત્રિ પ્રછનવૃત્તિ, લ૦, ખડગ રહી દીપકછાય, ઊભે નિશ્ચલ ચિત્ત. લ૦ સાં ૫ [૨૩૯]. આ[ક]રામસભા આવી તિસઈ, દેવપ્રભાવઈ તત્વ, લ૦ ઉલખી નૃ૫ મનિ હરખી, “આજ જનમ સુજ્યથા.” લ૦ સાં૬ [૨૪] તે હવ પ્રસુત મલી નીસરી, વેગિ ગઈ નિજ ઠામ, લ૦ રાજા દેખતહી ૨હિઉ, નવિ સીધુ તસ કામ. લ૦ સાં૦ ૭ [૨૪૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org