SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. રાજસિંહ : ૨૦૭ સુતનુ છે વિરહ મુઝ અતિ પીડવઈ હો, તાત, સુણ ચિત આણી, તિ૬ કરિ હે નાગકુમાર મેરા સામિજી હૈ, મિલઈ જિઉં સુત જીવપ્રાણ. મુ૦ ૨ [૨૦] વાલુહ જનમીનઈ મઈ મૂકી હે, હું રહું ભવન પાયાલિ, કરમિઈ હો વિરહુ બાલુડા સૂ પડયુ હા, ટાલુ તમે છો દયાલ. મુ૦ ૩ [૨૧] મનહૂ હા માહારું સુત સુ ૨મિ રહિ હો, વેગિ મિલાવું આજ, જે ઘડી જાઈ હો સુતનઈ વિણ મલ્યાં છે, તે તુ વડુ અકાજ.” મુ. ૪ [૨૨] બેલ્થ હો નાગકુમાર, “સુણી નંદિની હે, મુઝ સગતિ તિહાં જાઈ, દેખુ હા વદનકમલ નિજ સુત તણું હે, પણિ ફિરિ વેગી આઈ. મુ૫ [૨૨૩] સૂરિઈ છે વિણ ઊગઈ ઈહાં આવવું છે, જુ તિહાં સૂર ઊગાઈ, તેનઈ હે તિણ દિન હૂતી માંડિનઈ હે, મુઝ દરસણ નવિ થાઈ. - મુ. ૬ [૨૪] તિહારઈ હે પ્રત્યય એક તઈ જાણિવુ [૮] હે, તાહરાં કેસાં હું, પડતુ હે મૂઉ નાગ તું દેખીસી હે, જાણે પુત્રી, તંત.” મુ. ૭ [૨૫] સુરની હે ઈણ પરિ સીખ સુણી તદા હે, તહતિ કરી નૃપનારિ, દેવનઈ હે પ્રભાવઈ તતખિણ તે ગઈ છે, પુલ્યો જેથિ કુમાર. મુ. ૮ [૨૬] દીઠે હે મડલાં માહે નાહડુ હે, નયણુ ઠર્યા તતકાલ, કર સૂ હે લેઈ હાયડ ભીડી હો, એ એ મેહજ જાલ. મુ. ૯ [૨૨૭] તનડુ હે ઉલ્હસુ નયણે જલ વહ]ઈ હ, પાન્ડઉ ચડીલ પૂર, જેવઈ હો અનમિષ દષ્ટિઈ સુત ભણું છે, દુખ ટલ્યા સવિ દરિ. મુ. ૧૦ [૨૮] રૂડઈ હે રમાડી હાથે આપણે હે, પૂરી હીયાની હંસ, સુખિઈ હે સૂયાયું સિગ્યા ઊપરિઇ હૈ, તિવા લઈ જાવા સુંસ. મુ૧૧ [૨૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy