________________
૨૦૬ : આરામરોભા રાસમાળા
ઢાલ ૧૩: રામચંદ કેવા ગઈ એહની કરી ઉછવ પુર માહિં, રાજા હરખ ધરી રી, આણી નિજ ઘરિ નારિ, વિવિધ વિનેદ પુરિ રી. ૧ [૨૮] દીઠ સુંદર પુત્ર, રાણું રૂપ ફર્યું રી, હર્ષ [ક]લા રાઈ, ચિત્તિ ધર્યું રી.
૨ [૨૯] દુઃખભરિ બલ્યુ રાય, “એહ સૂ દેવિ, થયું રી, કિણ કારણ વિપરીત, અદ્મચુ રૂપ ભયુ રી.”
૩ [૨૧] દાસી બેલી તામ, “કો એક દેસ થયુ રી, દૈવ તણુઈ સંગિ, મૂલગુ રૂ૫ ગયુ રી.”
૪ [૧૧]. દૂતવાણુ અત્યંત, પૂછઈ રાય તિસઈ રી, “અહો પ્રીએ, આરામ, નવિ દસઈ મુ કિસઈ રી.” ૫ [૧૨] કારિમી આરામસભા, બેલઈ, “ત, સુણ રી, પાણી પીવણ કુપ, ગયું સું કહીઈ ઘણુ રી.”
૬ [૨૧૩] રાજા ચિંતઈ ચિત્તિ, “આરામસભા કિ નાહી, ખબરિ પડઈ નહ કાઈ,” ચમકયુ નિજ ચિત્ત માહી. ૭ [૨૧૪] વલી ચિતઈ, “યા દેખી, હરખ ન ઊપજઈ પુણ, જુ ચુલે ધૃતપૂર, હુઈ તુ મઈ દુ ગ્રહઈ કુણ.” ૮ [૧૫] એક દિવસ વલી રાય, કહઈ રાણુનઈ હિત ધરી,
વેગિ આણુ આરામ, સુખ હુઈ મુઝ મનિ ઈણ પરિ.” ૯ [૧૬] તે બોલી, “મહારાય, હું આણિસું અવસરિ થી, તે આરામ ઉદાર, કોઈ સંક મ ધરિ રી.”
૧૦ [૧૧૭] સૂચિત્તિ તે જાણિ, ચિત્તઈ રાય મને રી, આરામસભા ન હેઈ, નિશ્ચઈ નારિ અનેરી.” ૧૧ [૧૧૮] ઢાલ ૧૪ મુઝનઈ હો દરસણ ન્યાય ન તું દીઈ હો એ હાલ
(નારંગપુર વર પાસજી રે) મુઝનઈ દે નયણ દેખાવુ નાન્હડુ હે, માહ૪ પ્રાણ-આધાર,” ઈક દિવસઈ હો આરામસભા વીનવઈ રે, “સાંભલિ નાગકુમાર,
મુ ૧ [૧૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org