________________
૫. રાજસિંહ ઃ ર૧૩ વસઈ વાસિ વ્યવહારીયા, ધનદ સમા સુભ સંગ. મ. ૧૩ [૨૮૭) નામ ભલુ કુલધર તેહનુ, તસ નારી સગુણ સરૂપ, કુલાનંદા નામિઈ ભલી, મહિમા જાસ અનૂપ. મ. ૧૪ [૨૮૮] તસ સાત પુત્રી અનુકમિઇ, હવઈ કહું તેહના નામ, કમલસિરી, કમલાવતી, ત્રીજી કમલા ગુણધામ. મ. ૧૫ [૨૮૯] લખિમિકા, અપરા પંચમી, યસાદેવી છઠ્ઠી જાણિ, સાતમી પ્રીયકારિણી, સઘલી ચતુર સુજાણ, મો. ૧૬ [૨૦] તે સાતે પરણી ભલે, વ્યવહારીએ સુજગીસ, વલી પુત્રી કુલધર ભણી, આઠમી દેઈ જગદીસ. મ. ૧૭ [૨૧] પુણ્યવર્જિત તેહ છે, દુખીયાં થયા માયતાય, તેણી તાસ નામ ન કે દઉં, પુણ્ય [૧૧૭] કફ સુખદાય. મ. ૧૮ [૨૯૨]
અનુકમિ તે મટી થઈ, વર વરવાનઈ લાગે, જનક ન પરણાવઈ તુહી, તજી અઈઠો કુલમાગ. ૧ [૨æ] લેક કહઈ, “પુત્રી ભણું, પરણવઈ નહી કેમ, કુંઆરી કન્યા થિક, સંભ લહિસિ કિમ એમ.” ૨ [૨૪] લેકવયણ શ્રવણે સુણી, કુલધર કરઈ વિચાર,
એહ પરણાવી જોઈઈ, રાખણ જન-વિવહાર. ૩ [૨૫] જુ કઈ આવઈ ઈહાં, વણિક પુત્ર સમસીલ, તસ કેડઈ વિલાડિનઈ, ટાઢું જન-અવહેલ. ૪ [૨૬]
હાલ ૧૯ઃ નાયકાની વિશેષાલી. રાગ મલ્હાર અન્ય દિવસ કોઈ સેઠિનઈ લાલ, હાટિ આબુ ખિન્ન દેહ રે, પંથીડુ વારૂ મલિન વસ્ત્ર છઈ જેહના લાલ, તનુ લપટાણી ખેહ રે.
પંથી ૧ [૨૭] આરામસભા, સુણિ તારુ લાલ, પૂરવ ભવપરપંચ રે, ૫૦ જીવ કમાઈ જેહવુ લાલ, સોઈ મિલઈ તસ સંચ રે. પં૦ ૦ ૨ [૨૯૮ પૂછાઈ કુલધર તેહનઈ લાલ, કવણ જાતિ કુણ નામ છે. પં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org