________________
ભૂમિકા : ૭૫.
હીલ છે.
દ” “જ” અને “ઝ' બે પ્રકારને મળે છે. અન્ય લેખન પદ્ધતિ પરંપરા મુજબની છે. ક્યાંક-ક્યાંક કાળજીથી સુધારા ને ઉમેરા કરેલા છે.
પ્રત કવિએ પિત કૃતિ પૂરી થયાને દિવસે સં.૧૭૬૧માં લખેલી છે. એટલેકે આ પહેલી આદર્શ પ્રતિ છે.
પ્રતની પુપિકા આ મુજબ છેઃ સં.૧૭૬૧ વર્ષ જયેષ્ટ સુદિ ૩ દિને શ્રી પત્તન મધ્યે લિખિતે જિનહર્ષેણ આરામભારાસર સંપૂર્ણ ઇતિ શ્રી સમ્યક્ત્વ-પૂજા-વિષયે આરામસભા-મહાસતી-રાસઃ સમાપ્ત . ગ્રંથાગ્ર કસંખ્યા પ૭૭. સંપાદન પદ્ધતિ
એકથી વધુ મત મળે છે ત્યાં આગળ નિદેશ્યા મુજબ કોઈ પણ એક પ્રતને મુખ્ય રાખી છે અને એના પાઠને જોડણું સમેત, સામાન્ય રીતે સ્વીકાર્યો છે. પણ કેટલાક ફેરફારો આવશ્યક લેખ્યા છે.
૧. જુને “ખ” કર્યો છે, પણ જ્યાં તત્સમ પ્રગ લાગ્યો છે ત્યાં “ષ” રહેવા દીધો છે. વને માટે “બ', વને માટે “વ”, ને માટે “જ” તથા તેને માટે એ” અભિપ્રેત જણાયેલ છે ત્યાં એમ કરી લીધેલ છે.
૨. તત્કાલીન લેખન પદ્ધતિનું યથાતથ ચિત્ર જાળવી રાખવા લેખનના વૈકલ્પિક પ્રયોગો સામાન્ય રીતે એમ ને એમ રાખ્યા છે. જેમકે અઈએ, અઉ–
ઔ, કરાઈ–કરાઈ, રાખેવા-ગ્રહિવા, આપીઉ-આપીએફ, પાઉં-ધરૂ, જિતસત્રજિતશત્રુ વગેરે. પરંતુ અથનો સંભ્રમ ન થાય તે માટે આજ્ઞાર્થમાં એકધારો હસ્વ ઇ (કરિં) અને સંબંધક ભૂતકૃદંત તથા ભૂતકાળમાં એકધારે દીધ “ઈ (કરી) મૂળ્યો છે. અલબત્ત, પાછળ “ને આવે ત્યારે સંબંધક ભૂતકૃદંતમાં હસ્વ “ઈ હોય તો પણ રહેવા દીધો છે – “દેખિનઈ. કવચિત વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનમાં દીધ “ઈમ મળે છે તે હસ્વ કર્યો છે – “આવી'નું “આવિઆવઈ કર્યું છે.
અનુસ્વાર યથેચ્છ રીતે ઉપયોગમાં લેવાયા છે. પ્રચુરતાનું તેમ અલ્પતાનું એમ બને વલણ જોવા મળે છે. નાસિકયને સંગે અનુસ્વાર મૂકવાનું ખાસ વલણ છે – “ની. આ ચિત્ર પણ યથાતથ રહેવા દીધું છે. માત્ર જયાં અથમ થાય એવી સ્થિતિ જણાઈ કે લહિયાનો સ્પષ્ટ લેખનદેષ જણાય ત્યાં અનુ. સ્વાર કાઢવા-મૂકવાને સુધારે કરી લીધું છે. જેમકે “તું” (તા) પર અનુસ્વાર દૂર કર્યો છે, પરંતુ તુ' (૮)માં અનુસ્વાર ન હોય તે ચલાવી લીધું છે. વર્ત-. માનકાળ પહેલો પુરુષ એકવચનમાં કવચિત અનુસ્વાર નથી તે મૂક્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org