________________
૫૪ : આરામોાલા રાસમાળા
થતા આલેખાયા છે તાપણુ રાજકીર્તિ(ગુ.) એવા કશા સંવાદ વગર દીકરીને લાડુ મેાકલવાની વાત મૂકે છે. આથી એ પ્રસંગ એમાં ણ્ણા ઉભડક અને નિર્જીવ લાગે છે. પછીથી વિનયસમુદ્ર, સમયપ્રમાદ, રાજસિંહ અને જિનહષે આ સંવાદને, વળી, ખીલવ્યા છે અને એમાં પાતા તરફથી કેટલાક અંશે દાખલ કર્યાં છે. જેમકે વિનયસમુદ્રમાં અપરમાતા પતિને મહેણું મારે છે કે બાર ગામની બક્ષિસ મળી છે તેાયે દરદ્રપણું જતું નથી; સમયપ્રમેાદમાં અપરમા એવી દલીલ કરે છે કે પુત્રી પિયરની સુખડી વાંછે જ; તા જિતહમાં અગ્નિશર્મા એમ વિચારે છે કે આને સાવકી પુત્રી પ્રત્યે દ્વેષ નથી.
વિનયસમુદ્રે
આ સંવાદ મેકળાશથી મૂકો છે, તેમ પુત્રી પિતાને પરણાવવા જે પ્રયત્ન કરે છે તે પ્રસંગ પણ ખીલવ્યા છે - પડેાશીને વચ્ચે નાખ્યા છે, પિતા પાતાની ઉંમરના, પુત્રીને નવી મા સાલરૂપ થવાના વગેરે વાંધા કાઢે છે ને પુત્રી એના ચેાપ્પા જવાએ વાળે છે એવું બતાવ્યું છે. આરામરાભા પુત્રને જોવા જવા ઇચ્છે છે ત્યારે એની ને નાગદેવતા વચ્ચે થાડા લાંખે સંવાદ થાય છે તથા કુલધર અને નંદન વચ્ચે પણ નિર્વાહખર્ચ વિશે ચર્ચા થાય છે. પરંતુ આ જ કવિએ વિદ્યુત્પ્રભાને રાજ જુએ છે તે પછીના પ્રસંગ ઝડપથી વર્ણવ્યેા છે ને વિદ્યુત્પ્રભા, પ્રધાન, રાજા, અમિશર્માના ટૂંકા ઉદ્ગારોથી જ કથાને આગળ ચલાવી છે. એ જ રીતે કુલધરકન્યા તપ કરે છે ને એ સફળ થતાં એને જે મહિમા થાય છે તે બધું પણ ઝડપથી આલેખ્યું છે. પછીના કવિ સમયપ્રમાદ આ પ્રસંગને નિરાંતથી વર્ણવે છે, જેને એ પછીના કવિએ સામાન્ય રીતે અનુસર્યા છે.
કયા પ્રસંગને ખીલવવા એ દરેક કવિની પાતાની પસંદગી હેાઈ શકે છે અથવા આ વસ્તુ આકસ્મિક રીતે નીપજી આવતી પણ હાય. સમયપ્રમેદ અને જિન એ બે કવિએ જ પુત્રજન્મના પ્રસંગના આનંદને વર્ણવે છે અને પેાતપેાતાની રીતે વર્ણવે છે. સમયપ્રમેાદ રાજાને વધામણી થાય, રાજા વધામણી આપનારનું દાસપણું ઉતારે, દીવાનાને કેદખાનામાંથી મુક્ત કરે વગેરે હકીકતા ગૂંથે છે; તેા જિનહુષ (ગુ.) બ્રાહ્મણ ગાળ વહેંચે છે. એવી તળપદા જીવનની હકીકત ગૂંથે છે. ધવલમ ગલ, તારણુ, ઢાનિશાન તા હાય જ.
અપરમા આરામશેાભાને સ્થાને પેાતાની પુત્રીને મૂકી દે છે તે પછી દીકરી પર આવેલું સંકટ નિવારવા જે ઉપાયેા યેજે છે તેનું નિરૂપણુ પાછળના કવિઆએ ઠીક ખીલવ્યું છે. સંસ્કૃત-પ્રાકૃત કૃતિએના કર્તાએમાં તા કેવળ રાજકીર્તિ નજર ઉતારવાની કાઈક વિધિ કરવામાં આવી એવું નિર્દેશે છે. ગુજરાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org