________________
ભૂમિકા : ૫૫ કવિએમાંથી વિનયસમુદ્રને આવી જરૂર પડતી નથી, કેમકે એમાં તેા આરામશેાભા કૂવામાં પડી જતાં અને ખેાડ લાગી છે એવે પ્રસંગ આલેખાયા છે. એટલેકે આ દૈવાપ નથી. પૂઋષિ આ પ્રસ ંગે માત્ર વૈદને નહીં, વાદીઓને પણ લાવે છે, મંત્રય.ત્રાદિના ઉપચારાના ને ડાકડમાલને પણ ઉલ્લેખ કરે છે, જોકે આના લાભ પછીના બે કવિ રાજસિંહ અને જિનહષે ઉઠાવ્યા નથી.
પ્રસંગનિરૂપણના નાનાનાના અપરંપાર ભેદે આ કૃતિમાં પડેલા છે, જેની ચર્ચા કરવી શકય નથી તેમ આવશ્યક પણ નથી. પ્રસંગનિરૂપણુ પરત્વેની મધ્યકાલીન રૂઢિ સમજવા આટલું પર્યાપ્ત છે.
ચરિત્ર-મનેાભાવ-ચિત્રણ
એ જાણીતું છે કે મધ્યકાળના કથાસાહિત્યમાં ચરિત્ર'ની કાઈ ચુસ્ત વિભાવના નહેાતી. કથારસનું એમાં પ્રાધાન્ય રહેતું. મનેાભાવચિત્રણની તક કવિએ અવશ્ય લેતા પણ પ્રસંગપ્રસ`ગની રસજમાવટ તરફ લક્ષ હેાઈને એક જ પત્રમાં પરસ્પર અસંગત ગણાય એવાં ભાવચિત્રણાના પણ એમાં બાધ ગણાતા નહાતા. ઘણી વાર તા પાત્રો નમૂનારૂપ જ રહેતાં. તેથી મનેાભાવની નૂતનતાને પણ ઘણા એછે અવકાશ રહેતા.
આરામશાભાવિષયક આ કથાતંકામાં પણ ચરિત્રાલેખનની આ સ્થિતિ જ જોવા મળે છે. સુનિશ્ચિત પ્રયેાજન ધરાવતી એ દૃષ્ટાંતકથા હાઈ ચરિત્રપરિવનને માટે એમાં કૈાઈ અવકાશ નથી. ચરિત્રનિરૂપણુ તરફ કવિનું ‘વિશેષ લક્ષ પણ નથી, પરંતુ કવિએ સ્વાભાવિક રીતે જ કયારેક પાત્રવત નની કાઈ રેખા ઉમેરે, પાત્રના ચિત્તમાં નવા વિચાર મૂકે કે એના કોઈ મનેાભાવનું ચિત્રણ કરવાની તક લે. કવિ કયારેક આવું જતું પણુ કરે. આથી ચરિત્રનિરૂપણ આપ્યું કે ગાઢું બને, સ્ફુટ કે અસ્ફુટ બને, પ્રસંગરચનાના ફેરફારા કાઈ વાર પાત્રની રેખાને થાડી આમતેમ કરે. આરામશાભાનાં આ કથાનકેામાં ચરિત્રચિત્રણ બહુધા પરંપરાગત હાવા છતાં એમાં આવાં દૃષ્ટાંતા તા જડી રહે છે. મુખ્ય પાત્રોને અનુલક્ષીને આપણે આ વાત સમજીએ.
અગ્નિશમાં એક ભાળિયા બ્રાહ્મણ તરીકે, વૈજડ બ્રાહ્મણ તરીકે પરંપરામાં આલેખાયા છે. અપરમાતાનું કપટ એ સમજી શકતા નથી, એના ચડાવ્યા ત્રાગું કરવા સુધી જાય છે ને બીજી પુત્રીને છુપાવી છે તે એને જાણે ખબર પણ પડતી નથી. રાજાને પુત્રી પરણાવવાના પ્રસંગે એની રાજભક્તિ પણ દેખાય છે. કાઈ કવિ એના ભેાળિયાપણાની વાત સહેજ વળ ચડાવીને પણ મૂકે છે, જેમકે જિતહ (ગુ.) એને એમ વિચારતા બતાવે છે કે આ સ્ત્રીને એની સાવકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org