________________
ભૂમિકા : ૧૭ કવિ માત્ર પથશ્રાંત નહીં, દરિદ્ર, દુČલ, ક્ષુધાક્રાંત પણ કહે છે. આ કાઈ મહેત્ત્વની બાબતા છે એવું ન કહી શકાય, પણ એમાં કવિસ્વભાવનું સૂચન તે
જોઈ શકાય.
-
કવિની વિશેષતા છે તે એમના વણુ નરસમાં છે. એમણે સતિલકનાં સધળાં વણુના સાચવ્યાં છે – આરંભમાં વ્યતિરેક અલંકારથી થયેલું વિદ્યુત્પ્રભાનું વન જતું કર્યા જેવુ' કહ્યુ`' છે તે વિરલ અપવાદ છે- તે ઉપરાંત પેાતાના તરફથી વના ઉમેર્યાં છે કે વનવિસ્તાર કર્યાં છે. એવું એક અત્યંત નોંધપાત્ર વન ગ્રીષ્મનું છે, જે આ વિ પહેલી વાર આપે છે. થિંકાને પડતા શાષ અને કાદવવાળાં પલ્વલેામાં ભરાઈ બેઠેલી ગાયભેંસાના ઉલ્લેખ, દુષ્ટ રાન જેવા સૂર્ય વસુંધરાને બાળે છે” જેવું ચીલાચાલુ ઉપમાચિત્ર, તે “ધૂળરૂપી નખાથી ઉઝરડા પાડતા સળગતા પવનેા”નું મર્મસધન રૂપકચિત્ર – આ બધાંથી ગરમીના એકછત્ર સામ્રાજ્યને સરસ ઉઠાવ મળ્યા છે. રાજાએ જોયેલી વિદ્યુતપ્રભાનું વર્ણન પણ અહીં ઉમેરાયેલું છે, પરંતુ એમાં મુખથી ચંદ્રને જીતે છે” જેવા પરપરાગત વ્યતિરેક અલકારાથી સ અંગેાની વાત કરવામાં આવી છે. પુત્રજન્મ પછી કૃત્રિમ આરામશેાભા નગરમાં આવે છે ત્યારે આ કવિએ ફરી વાર નગરાભા અને સ્વાગતાત્સવને વર્ણવવાની તક લીધી છે. સૈન્યના પડાવનાં વનને કવિએ અલંકારમંડિત ને શબ્દભંડારભર્યું બનાવ્યું છે, તેા પહેલી વારના નગરપ્રવેશ-ઉત્સવના વર્ણનમાં વધારે વીગતા દાખલ કરી છે.
-
વચ્ચેવચ્ચે અલ કારાની મદદથી ચરિત્ર-ભાવ-વિચારાદિને અસરકારકતા અપ વાનું પણ કવિએ કયુ છે. જેમકે, આરામરાભાએ માત્ર ઉદ્યાન માગ્યું તેથી નાગદેવ વિચારે છે કે આ તે કલ્પદ્રુમ પાસેથી ખેાર અને કામધેનુ પાસેથી કાંજી માગવા જેવુ કહેવાય, આ સ્ત્રીને કંઈ અદ્ભુત માગતાં ન આવડયું. પત્નીની આવડતની પ્રશંસા સાંભળીને રાજી થયેલા બ્રાહ્મણ વિશે કવિ કહે છે કે શ્લાધારૂપી મેધધ્ધતિ સાંભળીને મારની પેઠે બ્રાહ્મણુ પ્રસન્ન થયેા. કુલધરકન્યાના શીલપ્રભાવ વિશે કવિ કહે છે કે એના શીલયોાહ'સ વિશ્વમાનસમાં ખેલે છે,
કવિની એક ખીજી વિશેષતા તે સદષ્ટાંત સુખેાધવયનેાની ગૂંથણી છે. અપરમાની કુટિલતાને અનુલક્ષીને કવિ સ્ક્રીનિંદામાં સરી પડે છે અને કહે છેઃ વંશીમૂલ, દાતરડા, મૃગશિંગના જેવી કુટિલતા સ્ત્રીને વિધિ પાસેથી જ મળી છે; વિધાતાએ એને શંખના જેવી બનાવી છે – અંદર વિષાકાર, પણ બહારના આકાર સુંદર; ભારે કપટફૂડી કામિનીનું ચરિત્ર બુદ્ધિવ ંતા પણ સમજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org